આજના બજાર ભાવ: આજે બજારમાં ભારે ઉછાળો, જાણો ઘઉં, કપાસ, ડુંગળી, એરંડા, મગફળી, રાયડો વગેરેના ભાવ

WhatsApp Group Join Now

આજના તા. 14/06/2022 ને બુધવારના જામનગર, મોરબી, જુનાગઢ, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

જામનગર માર્કેટ યાર્ડ:

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2800થી 4060 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1850થી 2425 સુધીનો બોલાયો હતો.

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 2000 2500
જુવાર 458 644
બાજરો 360 584
ઘઉં 345 501
મગ 1040 1240
અડદ 1105 1390
તુવેર 915 1290
ચોળી 1010 1200
વાલ 1000 1475
મેથી 950 1155
મગફળી જીણી 900 1330
એરંડા 800 1460
તલ 1900 2075
તલ કાળા 2000 2420
રાયડો 1000 1225
લસણ 100 430
જીરૂ 2800 4060
અજમો 1850 2425
ગુવાર 300 1090
મરચા સૂકા 800 2300
સીંગદાણા 1270 1710
કલોંજી 500 2500

 

અ‍મરેલી માર્કેટ યાર્ડ:

અમરેલી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂ. 1410થી 2458 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1660થી 2070 સુધીનો બોલાયો હતો.

આજના અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1410 2758
શિંગ મઠડી 850 1325
શિંગ મોટી 931 1323
શિંગ દાણા 1201 1840
શિંગ ફાડા 1000 1800
તલ સફેદ 1100 2199
તલ કાળા 1200 2568
તલ કાશ્મીરી 1920 2082
બાજરો 325 424
જુવાર 265 604
ઘઉં ટુકડા 413 533
ઘઉં લોકવન 370 476
મકાઇ 470 470
મગ 700 1524
ચણા 635 855
તુવેર 600 1050
એરંડા 1200 1453
રાઈ 1041 1105
ઇસબગુલ 1480 2500
ગમ ગુવાર 918 1000
ધાણા 1660 2070
અજમા 1340 1740
મેથી 700 1015
સોયાબીન 1000 1218

 

મોરબી માર્કેટ યાર્ડ:

મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2450થી 4012 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 1600થી 2350 સુધીનો બોલાયો હતો.

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 424 524
તલ 1500 2056
મગફળી જીણી 970 1240
જીરૂ 2450 4012
બાજરો 322 516
જુવાર 528 700
મગ 990 1200
અડદ 601 1225
ચણા 650 854
એરંડા 1300 1460
તલ કાળા 1600 2350
સીંગદાણા 1537 1755
રાયડો 1053 1149
ચોળી 1000 1001

 

મહુવા માર્કેટ યાર્ડ:

મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડ ડુંગળી, કપાસ અને નાળીયેર માટે ખુબ જ પ્રખ્યાત છે. મહુવા માર્કેટ યાર્ડમાં નાળીયેરનો ભાવ રૂ. 455થી 1735 સુધીનો બોલાયો હતો નાળીયેરની આવક 100 નંગ તરીકે ગણવામાં આવે છે. મહુવામાં કપાસનો ભાવ રૂ. 1200થી 2226 સુધીનો બોલાયો હતો.

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1200 2226
મગફળી જીણી 1100 1371
મગફળી જાડી 800 1311
અજમો 1000 1300
જુવાર 328 691
બાજરો 388 482
ઘઉં 406 717
મકાઈ 268 500
અડદ 510 1407
મગ 445 1268
સોયાબીન 940 1207
મેથી 712 1013
ચણા 450 907
તલ 1704 2087
તલ કાળા 1730 2600
તુવેર 850 980
રાઈ 1039 1150
ડુંગળી 100 307
ડુંગળી સફેદ 145 215
નાળિયેર 
455 1735

 

રાજકોટ માર્કેટ યાર્ડ:

રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3651થી 4051 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 2180થી 2587 સુધીનો બોલાયો હતો.

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ બી.ટી. 2180 2587
ઘઉં લોકવન 427 462
ઘઉં ટુકડા 431 484
જુવાર સફેદ 470 675
જુવાર પીળી 350 465
બાજરી 275 445
મકાઇ 475 515
તુવેર 932 1175
ચણા પીળા 820 868
ચણા સફેદ 1300 1850
અડદ 1270 1437
મગ 1115 1330
વાલ દેશી 850 1580
વાલ પાપડી 1825 1980
ચોળી 940 1193
કળથી 860 980
સીંગદાણા 1700 1800
મગફળી જાડી 1100 1320
મગફળી જીણી 1090 1300
તલી 1900 2150
સુરજમુખી 925 1311
એરંડા 1225 1485
અજમો 1570 2005
સુવા 1175 1301
સોયાબીન 1170 1251
સીંગફાડા 1150 1680
કાળા તલ 1970 2560
લસણ 112 354
ધાણા 1850 2155
ધાણી 1950 2255
વરીયાળી 1625 1940
જીરૂ 3651 4051
રાય 1100 1300
મેથી 940 1260
કલોંજી 2100 2680
રાયડો 1150 1240
રજકાનું બી 3400 4700
ગુવારનું બી 1025 1085

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment