આજના તા. 21/06/2022 ને મંગળવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
જામનગર માર્કેટ યાર્ડ:
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2680થી 4120 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1460થી 2175 સુધીનો બોલાયો હતો.
આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 2200 | 2432 |
જુવાર | 540 | 660 |
બાજરો | 325 | 431 |
ઘઉં | 300 | 495 |
મગ | 675 | 1305 |
અડદ | 800 | 1475 |
તુવેર | 850 | 1200 |
ચોળી | 1040 | 1160 |
મેથી | 500 | 1105 |
મગફળી જીણી | 900 | 1340 |
મગફળી જાડી | 800 | 1220 |
એરંડા | 1160 | 1412 |
તલ | 2100 | 2290 |
તલ કાળા | 2150 | 2555 |
રાયડો | 800 | 1210 |
લસણ | 65 | 197 |
જીરૂ | 2680 | 4120 |
અજમો | 1460 | 2175 |
ધાણા | 1500 | 2185 |
સીંગદાણા | 1100 | 1700 |
સોયાબીન | 1100 | 1700 |
કલોંજી | 500 | 2455 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2200થી 3941 સુધીનો બોલાયો હતો તથા મરચા સૂકા પટ્ટોનો ભાવ રૂ. 1276થી 2376 સુધીનો બોલાયો હતો.
આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 402 | 482 |
ઘઉં ટુકડા | 410 | 532 |
કપાસ | 1301 | 2591 |
મગફળી જીણી | 900 | 1281 |
મગફળી જાડી | 800 | 1331 |
મગફળી નવી | 960 | 1321 |
સીંગદાણા | 1600 | 1911 |
શીંગ ફાડા | 1061 | 1631 |
એરંડા | 1101 | 1436 |
તલ | 1800 | 2251 |
કાળા તલ | 1900 | 2726 |
જીરૂ | 2200 | 3941 |
ઈસબગુલ | 1661 | 1961 |
વરિયાળી | 1676 | 1676 |
ધાણા | 1000 | 2281 |
ધાણી | 1100 | 2301 |
મરચા સૂકા પટ્ટો
|
1276 | 2376 |
લસણ | 101 | 396 |
ડુંગળી | 81 | 231 |
ડુંગળી સફેદ | 81 | 156 |
બાજરો | 251 | 431 |
જુવાર | 691 | 691 |
મકાઈ | 441 | 521 |
મગ | 1001 | 1361 |
ચણા | 721 | 851 |
વાલ | 800 | 801 |
અડદ | 726 | 1491 |
ચોળા/ચોળી | 800 | 1081 |
મઠ | 1001 | 1001 |
તુવેર | 851 | 1231 |
સોયાબીન | 971 | 1371 |
રાઈ | 1001 | 1111 |
મેથી | 626 | 1041 |
અજમો | 1851 | 1851 |
ગોગળી | 741 | 1141 |
કાળી જીરી | 901 | 901 |
સુરજમુખી | 801 | 801 |
વટાણા | 801 | 801 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં કાળા તલનો ભાવ રૂ. 1900થી 2750 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1950થી 2255 સુધીનો બોલાયો હતો.
આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 370 | 480 |
બાજરો | 335 | 392 |
ચણા | 750 | 862 |
અડદ | 1250 | 1502 |
તુવેર | 900 | 1213 |
મગફળી જીણી | 1020 | 1245 |
મગફળી જાડી | 1000 | 1230 |
સીંગફાડા | 1300 | 1530 |
એરંડા | 1240 | 1370 |
તલ | 1900 | 2300 |
તલ કાળા | 1900 | 2750 |
ધાણા | 1950 | 2255 |
મગ | 950 | 1258 |
સીંગદાણા | 1500 | 1782 |
સોયાબીન | 1060 | 1205 |
મેથી | 850 | 1035 |
કાંગ | 435 | 465 |
મોરબી માર્કેટ યાર્ડ:
મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2430થી 3742 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 1880થી 2450 સુધીનો બોલાયો હતો.
આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 419 | 487 |
તલ | 1800 | 2200 |
મગફળી જીણી | 700 | 1230 |
જીરૂ | 2430 | 3742 |
બાજરો | 390 | 430 |
જુવાર | 628 | 628 |
મગ | 1210 | 1266 |
અડદ | 750 | 1418 |
ચણા | 601 | 835 |
એરંડા | 1371 | 1371 |
તલ કાળા | 1880 | 2450 |
રાઈ | 1001 | 1141 |
સીંગદાણા | 1490 | 1839 |
રાયડો | 1112 | 1159 |
ગુવારનું બી | 920 | 1008 |
મહુવા માર્કેટ યાર્ડ:
મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડ ડુંગળી, કપાસ અને નાળીયેર માટે ખુબ જ પ્રખ્યાત છે. મહુવા માર્કેટ યાર્ડમાં નાળીયેરનો ભાવ રૂ. 492થી 1775 સુધીનો બોલાયો હતો નાળીયેરની આવક 100 નંગ તરીકે ગણવામાં આવે છે. મહુવામાં કપાસનો ભાવ રૂ. 1300થી 2380 સુધીનો બોલાયો હતો.
આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1300 | 2380 |
મગફળી જીણી | 950 | 1280 |
મગફળી જાડી | 700 | 1251 |
એરંડા | 1330 | 1419 |
જુવાર | 307 | 713 |
બાજરો | 329 | 503 |
ઘઉં | 405 | 571 |
મકાઈ | 362 | 362 |
અડદ | 1404 | 1429 |
મગ | 552 | 1279 |
સોયાબીન | 1200 | 1300 |
ચણા | 370 | 847 |
તલ | 1830 | 2291 |
તલ કાળા | 1600 | 2403 |
રાજગરો | 1000 | 1000 |
રાઈ | 1100 | 1200 |
ધાણા | 1915 | 1915 |
ડુંગળી | 99 | 344 |
ડુંગળી સફેદ | 111 | 201 |
નાળિયેર
|
492 | 1775 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3650થી 4051 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 2000થી 2560 સુધીનો બોલાયો હતો.
આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ બી.ટી. | 2000 | 2560 |
ઘઉં લોકવન | 415 | 460 |
ઘઉં ટુકડા | 430 | 505 |
જુવાર સફેદ | 475 | 665 |
જુવાર પીળી | 375 | 490 |
બાજરી | 280 | 461 |
મકાઇ | 450 | 520 |
તુવેર | 1010 | 1215 |
ચણા પીળા | 802 | 852 |
ચણા સફેદ | 1405 | 1851 |
અડદ | 900 | 1480 |
મગ | 1150 | 1320 |
વાલ દેશી | 925 | 1680 |
વાલ પાપડી | 1850 | 2060 |
ચોળી | 975 | 1227 |
કળથી | 775 | 950 |
સીંગદાણા | 1675 | 1780 |
મગફળી જાડી | 1080 | 1310 |
મગફળી જીણી | 1100 | 1265 |
અળશી | 900 | 1220 |
તલી | 2000 | 2275 |
સુરજમુખી | 980 | 1305 |
એરંડા | 1350 | 1443 |
અજમો | 950 | 1860 |
સુવા | 1150 | 1455 |
સોયાબીન | 1100 | 1241 |
સીંગફાડા | 1080 | 1675 |
કાળા તલ | 2070 | 2629 |
લસણ | 121 | 544 |
ધાણા | 1950 | 2150 |
ધાણી | 1951 | 2242 |
વરીયાળી | 1650 | 2040 |
જીરૂ | 3650 | 4051 |
રાય | 1120 | 1337 |
મેથી | 950 | 1050 |
કલોંજી | 2050 | 2611 |
રાયડો | 1112 | 1235 |
રજકાનું બી | 3800 | 5200 |
ગુવારનું બી | 960 | 1029 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.