આજના તા. 26/07/2022ના બજાર ભાવ: આજે બજારમાં ભારે ઉછાળો, જાણો ઘઉં, કપાસ, ડુંગળી, એરંડા, મગફળી, રાયડો વગેરેના ભાવ

WhatsApp Group Join Now

આજના તા. 26/07/2022 ને મંગળવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

જામનગર માર્કેટ યાર્ડ:

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2950થી 4270 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1885થી 1610 સુધીનો બોલાયો હતો.

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જુવાર 435 690
બાજરો 280 475
ઘઉં 370 486
મગ 750 1375
અડદ 1450 1500
તુવેર 300 1320
ચોળી 900 950
ચણા 850 993
મગફળી જીણી 1000 1245
એરંડા 1400 1422
તલ 2255 2389
તલ કાળા 1705 2405
લસણ 85 320
જીરૂ 2950 4270
અજમો 1885 2610
ધાણા 1800 2260
કલોંજી 1700 2370

 

ગોંડલ માર્કેટ યાર્ડ:

ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2321થી 4341 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1000થી 2381 સુધીનો બોલાયો હતો.

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 430 484
ઘઉં ટુકડા 440 550
કપાસ 1251 1741
મગફળી જીણી 920 1331
મગફળી જાડી 810 1381
મગફળી નવી 980 1311
સીંગદાણા 1600 1841
શીંગ ફાડા 1101 1551
એરંડા 1176 1426
તલ 1900 2451
જીરૂ 2321 4341
ઈસબગુલ 2401 2401
ધાણા 1000 2381
ધાણી 1100 2341
લસણ 101 341
ડુંગળી 56 261
ડુંગળી સફેદ 56 261
બાજરો 261 361
જુવાર 631 751
મગ 926 1411
ચણા 751 901
વાલ 701 1831
અડદ 701 1501
ચોળા/ચોળી 676 1141
તુવેર 700 1341
સોયાબીન 1011 1186
રાઈ 1050 1141
મેથી 700 1121
અજમો 1101 1101
સુવા 1391 1391
ગોગળી 751 1181
કાંગ 300 631
કાળી જીરી 1000 1301
સુરજમુખી 931 931
વટાણા 701 961

 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3400થી 4200 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 2100થી 2355 સુધીનો બોલાયો હતો.

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 400 471
બાજરો 350 414
ચણા 700 900
અડદ 1270 1450
તુવેર 1050 1335
મગફળી જાડી 1000 1350
સીંગફાડા 1400 1608
એરંડા 1025 1025
તલ 1940 2407
તલ કાળા 2300 2601
જીરૂ 3400 4200
ધાણા 2100 2355
મગ 1170 1318
સીંગદાણા જાડા 1700 1974
સોયાબીન 1050 1174
મેથી 950 1040

 

મોરબી માર્કેટ યાર્ડ:

મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2650થી 4300 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 2200થી 2335 સુધીનો બોલાયો હતો.

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 400 516
તલ 2025 2365
મગફળી જીણી 700 1280
જીરૂ 2650 4300
બાજરો 436 510
જુવાર 472 574
ચણા 741 887
તુવેર 1243 1243
તલ કાળા 2200 2335
સીંગદાણા 1400 1896
ગુવારનું બી 866 950

 

મહુવા માર્કેટ યાર્ડ:

મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડમાં ધાણાનો ભાવ રૂ. 2101થી 2101 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 1798થી 2666 સુધીનો બોલાયો હતો.

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Mahuva APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
એરંડા 690 1282
જુવાર 452 758
બાજરો 416 542
ઘઉં 440 599
અડદ 1000 1000
મગ 601 1851
સોયાબીન 1152 1152
રાઈ 1054 1054
ચણા 822 1001
તલ 1726 2412
તલ કાળા 1798 2666
તુવેર 425 1316
ધાણા 2101 2101
ડુંગળી 54 248

 

રાજકોટ માર્કેટ યાર્ડ:

રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3810થી 4420 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1770થી 2136 સુધીનો બોલાયો હતો.

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ બી.ટી. 1770 2136
ઘઉં લોકવન 425 462
ઘઉં ટુકડા 438 502
જુવાર સફેદ 490 761
જુવાર પીળી 360 470
બાજરી 311 451
તુવેર 1144 1341
ચણા પીળા 835 908
ચણા સફેદ 1341 2011
અડદ 1221 1568
મગ 1100 1510
વાલ દેશી 950 1940
વાલ પાપડી 1850 2025
ચોળી 860 1240
વટાણા 434 1200
કળથી 975 1325
સીંગદાણા 1760 1880
મગફળી જાડી 1100 1366
મગફળી જીણી 1050 1311
તલી 1990 2450
સુરજમુખી 850 1240
એરંડા 1350 1422
અજમો 1525 1970
સુવા 1175 1940
સોયાબીન 1150 1180
સીંગફાડા 1400 1570
કાળા તલ 2080 2737
લસણ 120 541
ધાણા 2160 2260
ધાણી 2100 2050
વરીયાળી 2050 2050
જીરૂ 3810 4420
રાય 1050 1240
મેથી 1000 1220
કલોંજી 2200 2450
રાયડો 1100 1210
રજકાનું બી 3775 4750
ગુવારનું બી 900 999

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment