આજના તા. 27/07/2022 ને બુધવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Bajar Bhav) નીચે મુજબ રહ્યાં હતા.
જામનગર માર્કેટ યાર્ડ (Jamnagar Market Yard):
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3150થી 4405 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1885થી 2610 સુધીનો બોલાયો હતો.
આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
જુવાર | 615 | 645 |
બાજરો | 300 | 450 |
ઘઉં | 375 | 480 |
મગ | 525 | 1350 |
અડદ | 900 | 1500 |
મેથી | 950 | 1027 |
ચણા | 850 | 920 |
મગફળી જીણી | 800 | 1235 |
એરંડા | 850 | 1426 |
તલ | 2290 | 2448 |
તલ કાળા | 2300 | 2595 |
રાયડો | 990 | 1205 |
લસણ | 80 | 300 |
જીરૂ | 3150 | 4405 |
અજમો | 1885 | 2610 |
સીંગદાણા | 1400 | 2050 |
વટાણા | 600 | 865 |
ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal Market Yard):
ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2401થી 4341 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1000થી 2351 સુધીનો બોલાયો હતો.
આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 438 | 476 |
ઘઉં ટુકડા | 442 | 576 |
કપાસ | 1001 | 2161 |
મગફળી જીણી | 910 | 1291 |
મગફળી જાડી | 800 | 1351 |
મગફળી નવી | 960 | 1350 |
સીંગદાણા | 1600 | 1871 |
શીંગ ફાડા | 1041 | 1561 |
એરંડા | 1201 | 1446 |
તલ | 2000 | 2511 |
જીરૂ | 2401 | 4341 |
ઈસબગુલ | 2201 | 2201 |
ધાણા | 1000 | 2351 |
ધાણી | 1100 | 2401 |
લસણ | 101 | 311 |
ડુંગળી | 51 | 211 |
ડુંગળી સફેદ | 51 | 126 |
બાજરો | 251 | 461 |
જુવાર | 631 | 711 |
મગ | 876 | 1411 |
ચણા | 721 | 891 |
વાલ | 926 | 1726 |
અડદ | 1001 | 1551 |
ચોળા/ચોળી | 676 | 676 |
તુવેર | 951 | 1321 |
સોયાબીન | 1001 | 1181 |
રાઈ | 1121 | 1131 |
મેથી | 626 | 1041 |
ગોગળી | 601 | 1051 |
કાંગ | 641 | 641 |
જુનાગઢ માર્કેટ યાર્ડ (Junagadh Market Yard):
જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3400થી 4400 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 2200થી 2390 સુધીનો બોલાયો હતો.
આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 400 | 486 |
બાજરો | 330 | 445 |
ચણા | 750 | 911 |
અડદ | 1250 | 1532 |
તુવેર | 1050 | 1374 |
મગફળી જાડી | 1000 | 1316 |
સીંગફાડા | 1400 | 1550 |
એરંડા | 1100 | 1425 |
તલ | 1990 | 2440 |
તલ કાળા | 2200 | 2626 |
જીરૂ | 3400 | 4400 |
ઈસબગુલ | 2545 | 2545 |
ધાણા | 2200 | 2390 |
મગ | 1150 | 1336 |
ચોળી | 890 | 890 |
સીંગદાણા જાડા | 1700 | 1968 |
સોયાબીન | 1000 | 1201 |
રાઈ | 1000 | 1000 |
મેથી | 790 | 1020 |
વટાણા | 420 | 750 |
મોરબી માર્કેટ યાર્ડ (Morbi Market Yard):
મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2640થી 4402 સુધીનો બોલાયો હતો તથા તલનો ભાવ રૂ. 2236થી 2418 સુધીનો બોલાયો હતો.
આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 417 | 523 |
તલ | 2236 | 2418 |
મગફળી જીણી | 1196 | 1272 |
જીરૂ | 2640 | 4402 |
જુવાર | 471 | 731 |
મગ | 1270 | 1270 |
ચણા | 735 | 875 |
એરંડા | 1412 | 1434 |
તુવેર | 1225 | 1300 |
સીંગદાણા | 1260 | 1929 |
ગુવારનું બી | 700 | 986 |
મહુવા માર્કેટ યાર્ડ (Mahuva Market Yard):
મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડમાં તલનો ભાવ રૂ. 2281થી 2436 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 2077થી 2601 સુધીનો બોલાયો હતો.
આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Mahuva APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
મગફળી જીણી | 1029 | 1270 |
સીંગદાણા | 1645 | 1766 |
મગફળી જાડી | 1025 | 1364 |
જુવાર | 473 | 754 |
બાજરો | 418 | 511 |
ઘઉં | 452 | 592 |
મગ | 940 | 1312 |
સોયાબીન | 1176 | 1176 |
ચણા | 810 | 1025 |
તલ | 2281 | 2436 |
તલ કાળા | 2077 | 2601 |
તુવેર | 1204 | 1204 |
ડુંગળી | 67 | 370 |
ડુંગળી સફેદ | 121 | 191 |
નાળિયેર (100 નંગ) | 399 | 2100 |
રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot Market Yard):
રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3850થી 4500 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1500થી 2134 સુધીનો બોલાયો હતો.
આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ બી.ટી. | 1500 | 2134 |
ઘઉં લોકવન | 419 | 463 |
ઘઉં ટુકડા | 433 | 504 |
જુવાર સફેદ | 490 | 761 |
જુવાર પીળી | 365 | 475 |
બાજરી | 295 | 451 |
તુવેર | 1130 | 1356 |
ચણા પીળા | 835 | 905 |
ચણા સફેદ | 1321 | 1900 |
અડદ | 1252 | 1566 |
મગ | 1150 | 1468 |
વાલ દેશી | 975 | 1940 |
વાલ પાપડી | 1850 | 2020 |
ચોળી | 891 | 1290 |
વટાણા | 400 | 1150 |
કળથી | 950 | 1305 |
સીંગદાણા | 1750 | 1911 |
મગફળી જાડી | 1165 | 1360 |
મગફળી જીણી | 1000 | 1300 |
તલી | 2070 | 2435 |
સુરજમુખી | 850 | 1205 |
એરંડા | 1360 | 1441 |
અજમો | 1550 | 2075 |
સુવા | 1225 | 1470 |
સોયાબીન | 1150 | 1182 |
સીંગફાડા | 1380 | 1560 |
કાળા તલ | 2100 | 2736 |
લસણ | 120 | 500 |
ધાણા | 2150 | 2279 |
ધાણી | 2100 | 2410 |
વરીયાળી | 1400 | 2390 |
જીરૂ | 3850 | 4500 |
રાય | 1100 | 1270 |
મેથી | 970 | 1250 |
કલોંજી | 2200 | 2450 |
રાયડો | 1125 | 1195 |
રજકાનું બી | 3800 | 4550 |
ગુવારનું બી | 900 | 1005 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.