આજના તા. 27/07/2022ના બજાર ભાવ: આજે બજારમાં ભારે ઉછાળો, જાણો ઘઉં, કપાસ, ડુંગળી, એરંડા, મગફળી, રાયડો વગેરેના ભાવ

WhatsApp Group Join Now

આજના તા. 27/07/2022 ને બુધવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Bajar Bhav) નીચે મુજબ રહ્યાં હતા.

જામનગર માર્કેટ યાર્ડ (Jamnagar Market Yard):

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3150થી 4405 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1885થી 2610 સુધીનો બોલાયો હતો.

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જુવાર 615 645
બાજરો 300 450
ઘઉં 375 480
મગ 525 1350
અડદ 900 1500
મેથી 950 1027
ચણા 850 920
મગફળી જીણી 800 1235
એરંડા 850 1426
તલ 2290 2448
તલ કાળા 2300 2595
રાયડો 990 1205
લસણ 80 300
જીરૂ 3150 4405
અજમો 1885 2610
સીંગદાણા 1400 2050
વટાણા 600 865

 

ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal Market Yard):

ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2401થી 4341 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1000થી 2351 સુધીનો બોલાયો હતો.

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 438 476
ઘઉં ટુકડા 442 576
કપાસ 1001 2161
મગફળી જીણી 910 1291
મગફળી જાડી 800 1351
મગફળી નવી 960 1350
સીંગદાણા 1600 1871
શીંગ ફાડા 1041 1561
એરંડા 1201 1446
તલ 2000 2511
જીરૂ 2401 4341
ઈસબગુલ 2201 2201
ધાણા 1000 2351
ધાણી 1100 2401
લસણ 101 311
ડુંગળી 51 211
ડુંગળી સફેદ 51 126
બાજરો 251 461
જુવાર 631 711
મગ 876 1411
ચણા 721 891
વાલ 926 1726
અડદ 1001 1551
ચોળા/ચોળી 676 676
તુવેર 951 1321
સોયાબીન 1001 1181
રાઈ 1121 1131
મેથી 626 1041
ગોગળી 601 1051
કાંગ 641 641

 

જુનાગઢ માર્કેટ યાર્ડ (Junagadh Market Yard):

જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3400થી 4400 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 2200થી 2390 સુધીનો બોલાયો હતો.

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 400 486
બાજરો 330 445
ચણા 750 911
અડદ 1250 1532
તુવેર 1050 1374
મગફળી જાડી 1000 1316
સીંગફાડા 1400 1550
એરંડા 1100 1425
તલ 1990 2440
તલ કાળા 2200 2626
જીરૂ 3400 4400
ઈસબગુલ 2545 2545
ધાણા 2200 2390
મગ 1150 1336
ચોળી 890 890
સીંગદાણા જાડા 1700 1968
સોયાબીન 1000 1201
રાઈ 1000 1000
મેથી 790 1020
વટાણા 420 750

 

મોરબી માર્કેટ યાર્ડ (Morbi Market Yard):

મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2640થી 4402 સુધીનો બોલાયો હતો તથા તલનો ભાવ રૂ. 2236થી 2418 સુધીનો બોલાયો હતો.

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 417 523
તલ 2236 2418
મગફળી જીણી 1196 1272
જીરૂ 2640 4402
જુવાર 471 731
મગ 1270 1270
ચણા 735 875
એરંડા 1412 1434
તુવેર 1225 1300
સીંગદાણા 1260 1929
ગુવારનું બી 700 986

 

મહુવા માર્કેટ યાર્ડ (Mahuva Market Yard):

મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડમાં તલનો ભાવ રૂ. 2281થી 2436 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 2077થી 2601 સુધીનો બોલાયો હતો.

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Mahuva APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
મગફળી જીણી 1029 1270
સીંગદાણા 1645 1766
મગફળી જાડી 1025 1364
જુવાર 473 754
બાજરો 418 511
ઘઉં 452 592
મગ 940 1312
સોયાબીન 1176 1176
ચણા 810 1025
તલ 2281 2436
તલ કાળા 2077 2601
તુવેર 1204 1204
ડુંગળી 67 370
ડુંગળી સફેદ 121 191
નાળિયેર (100 નંગ) 399 2100

 

રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot Market Yard):

રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3850થી 4500 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1500થી 2134 સુધીનો બોલાયો હતો.

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ બી.ટી. 1500 2134
ઘઉં લોકવન 419 463
ઘઉં ટુકડા 433 504
જુવાર સફેદ 490 761
જુવાર પીળી 365 475
બાજરી 295 451
તુવેર 1130 1356
ચણા પીળા 835 905
ચણા સફેદ 1321 1900
અડદ 1252 1566
મગ 1150 1468
વાલ દેશી 975 1940
વાલ પાપડી 1850 2020
ચોળી 891 1290
વટાણા 400 1150
કળથી 950 1305
સીંગદાણા 1750 1911
મગફળી જાડી 1165 1360
મગફળી જીણી 1000 1300
તલી 2070 2435
સુરજમુખી 850 1205
એરંડા 1360 1441
અજમો 1550 2075
સુવા 1225 1470
સોયાબીન 1150 1182
સીંગફાડા 1380 1560
કાળા તલ 2100 2736
લસણ 120 500
ધાણા 2150 2279
ધાણી 2100 2410
વરીયાળી 1400 2390
જીરૂ 3850 4500
રાય 1100 1270
મેથી 970 1250
કલોંજી 2200 2450
રાયડો 1125 1195
રજકાનું બી 3800 4550
ગુવારનું બી 900 1005

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment