આજના તા. 30/07/2022ના બજાર ભાવ: આજે બજારમાં ભારે ઉછાળો, જાણો ઘઉં, કપાસ, ડુંગળી, એરંડા, મગફળી, રાયડો વગેરેના ભાવ

WhatsApp Group Join Now

આજના તા. 30/07/2022 ને શનિવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Bajar Bhav) નીચે મુજબ રહ્યાં હતા.

જામનગર માર્કેટ યાર્ડ (Jamnagar Market Yard):

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3380થી 4605 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1850થી 2350 સુધીનો બોલાયો હતો.

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જુવાર 700 705
બાજરો 250 458
ઘઉં 400 480
મગ 715 1500
અડદ 1300 1500
તુવેર 1200 1215
ચણા 850 973
મગફળી જીણી 900 1165
એરંડા 1250 1441
તલ 2290 2449
તલ કાળા 2380 2550
રાયડો 1100 1185
લસણ 80 290
જીરૂ 3380 4605
અજમો 1850 2350
ધાણા 900 2250
સીંગદાણા 1000 1775
સોયાબીન 1100 1145

 

ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal Market Yard):

ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2500થી 4401 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1000થી 2321 સુધીનો બોલાયો હતો.

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 474 518
ઘઉં ટુકડા 442 574
કપાસ 1111 2251
મગફળી જીણી 950 1316
મગફળી જાડી 820 1421
મગફળી નવી 970 1331
સીંગદાણા 1600 1831
શીંગ ફાડા 1141 1591
એરંડા 1391 1391
તલ 2000 2491
કાળા તલ 1801 2676
જીરૂ 2500 4401
ઈસબગુલ 2291 2601
કલંજી 1000 2501
ધાણા 1000 2321
ધાણી 1100 2351
ડુંગળી 56 251
ડુંગળી સફેદ 76 121
બાજરો 341 481
જુવાર 501 701
મકાઈ 471 551
મગ 926 1481
ચણા 731 896
વાલ 801 1551
અડદ 1151 1571
ચોળા/ચોળી 641 1221
તુવેર 911 1391
સોયાબીન 1001 1226
રાયડો 1121 1121
રાઈ 11131 1161
મેથી 681 1041
ગોગળી 526 1151
વટાણા 476 476

 

જુનાગઢ માર્કેટ યાર્ડ (Junagadh Market Yard):

જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3711થી 4251 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 2150થી 2394 સુધીનો બોલાયો હતો.

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 430 483
ઘઉં ટુકડા 440 493
બાજરો 330 460
ચણા 780 900
અડદ 1370 1540
તુવેર 1100 1424
મગફળી જાડી 950 1244
સીંગફાડા 1300 1510
તલ 1940 2473
તલ કાળા 2100 2694
જીરૂ 3711 4251
ધાણા 2150 2394
મગ 1050 1334
સીંગદાણા જાડા 1600 1830
સોયાબીન 1000 1250

 

મોરબી માર્કેટ યાર્ડ (Morbi Market Yard):

મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2580થી 4400 સુધીનો બોલાયો હતો તથા તલનો ભાવ રૂ. 2130થી 2462 સુધીનો બોલાયો હતો.

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 406 502
તલ 2130 2462
મગફળી જીણી 1015 1275
જીરૂ 2580 4400
બાજરો 371 459
એરંડા 1200 1428
સોયાબીન 1131 1162
સીંગદાણા 1532 1841
રજકો 3402 3402

 

મહુવા માર્કેટ યાર્ડ (Mahuva Market Yard):

મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડમાં તલનો ભાવ રૂ. 2100થી 2495 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 2351થી 2671 સુધીનો બોલાયો હતો.

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Mahuva APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જુવાર 380 724
બાજરો 415 521
ઘઉં 440 615
મગ 1352 1352
રાઈ 1126 1150
મેથી 701 1051
ચણા 803 1004
તલ 2100 2495
તલ કાળા 2351 2671
તુવેર 801 1207
રાજગરો 1365 1365
ડુંગળી 60 344
ડુંગળી સફેદ 90 211
નાળિયેર (100 નંગ) 300 2000

 

રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot Market Yard):

રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3850થી 4500 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1791થી 2161 સુધીનો બોલાયો હતો.

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ બી.ટી. 1791 2161
ઘઉં લોકવન 424 466
ઘઉં ટુકડા 430 503
જુવાર સફેદ 485 741
જુવાર પીળી 365 470
બાજરી 303 458
તુવેર 1031 1368
ચણા પીળા 835 901
ચણા સફેદ 1300 1900
અડદ 1100 1580
મગ 1100 1458
વાલ દેશી 1175 1980
વાલ પાપડી 1850 2060
ચોળી 851 1280
વટાણા 730 1100
કળથી 980 1305
સીંગદાણા 1750 1930
મગફળી જાડી 1160 1415
મગફળી જીણી 1120 1311
તલી 1950 2440
સુરજમુખી 825 1140
એરંડા 1360 1445
અજમો 1470 2105
સુવા 1150 1440
સોયાબીન 1170 1210
સીંગફાડા 1370 1570
કાળા તલ 2270 2700
લસણ 100 381
ધાણા 1910 2184
ધાણી 2150 2345
વરીયાળી 2070 2311
જીરૂ 3850 4500
રાય 1125 1280
મેથી 980 1190
રાયડો 1100 1210
રજકાનું બી 3800 4400
ગુવારનું બી 950 985

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment