એરંડાના ભાવમાં ઘટાડો યથાવત્: આજનો સૌથી ઉંચો ભાવ રૂ. 1421, જાણો આજના એરંડાના બજાર ભાવ

WhatsApp Group Join Now

એરંડાના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 14/10/2022 ને શુક્રવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં એરંડાની 294 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1275થી 1372 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં એરંડાની 166 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1251થી 1366 સુધીના બોલાયા હતાં.

હળવદ માર્કેટ યાર્ડમાં એરંડાની 153 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1315થી 1380 સુધીના બોલાયા હતાં. ભચાઉ માર્કેટ યાર્ડમાં એરંડાની 110 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1375થી 1385 સુધીના બોલાયા હતાં.

માણસા માર્કેટ યાર્ડમાં એરંડાની 339 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1377થી 1396 સુધીના બોલાયા હતાં. કડી માર્કેટ યાર્ડમાં એરંડાની 2150 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1380થી 1393 સુધીના બોલાયા હતાં.

પાટણ માર્કેટ યાર્ડમાં એરંડાની 2474 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1360થી 1396 સુધીના બોલાયા હતાં. વિજાપુર માર્કેટ યાર્ડમાં એરંડાની 255 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1368થી 1399 સુધીના બોલાયા હતાં.

વિસનગર માર્કેટ યાર્ડમાં એરંડાની 1400 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1365થી 1397 સુધીના બોલાયા હતાં. સિધ્ધપુર માર્કેટ યાર્ડમાં એરંડાની 758 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1359થી 1402 સુધીના બોલાયા હતાં.

એરંડાના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, તો ગઈ કાલે તારીખ 14/10/2022 ને શુક્રવારના રોજ એરંડાનો સૌથી ઉંચો ભાવ પ્રાંતિજ માર્કેટ યાર્ડમાં રૂ. 1421 સુધીનો બોલાયો હતો.

એરંડાના બજાર ભાવ (Eranda Bajar Bhav):

તા. 14/10/2022 શુક્રવારના એરંડાના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1275 1372
ગોંડલ 1251 1366
જામનગર 1225 1370
સાવરકુંડલા 1250 1251
જામજોધપુર 1280 1320
જેતપુર 1211 1331
ઉપલેટા 1300 1340
વિસાવદર 900 1050
મહુવા 1151 1152
અમરેલી 950 1345
તળાજા 1151 1200
હળવદ 1315 1380
ભાવનગર 1050 1051
જસદણ 950 1330
બોટાદ 1000 1275
વાંકાનેર 1000 1295
ભચાઉ 1375 1385
ભુજ 1375 1387
દશાડાપાટડી 1360 1365
માંડલ 1345 1354
ડિસા 1388 1394
ભાભર 1375 1396
પાટણ 1360 1396
ધાનેરા 1370 1392
મહેસાણા 1375 1385
વિજાપુર 1368 1399
હારીજ 1385 1398
માણસા 1377 1396
ગોજારીયા 13700 1371
કડી 1380 1393
વિસનગર 1365 1397
પાલનપુર 1376 1391
થરા 1389 1400
દહેગામ 1378 1386
ભીલડી 1375 1380
દીયોદર 1390 1398
કલોલ 1385 1387
સિધ્ધપુર 1359 1402
હિંમતનગર 1350 1390
કુકરવાડા 1370 1377
મોડાસા 1350 1370
ધનસૂરા 1380 1400
ઇડર 1370 1385
બેચરાજી 1375 1385
ખેડબ્રહ્મા 1370 1382
કપડવંજ 1320 1350
વીરમગામ 1365 1376
થરાદ 1380 1398
બાવળા 1375 1388
રાધનપુર 1385 1396
આંબલિયાસણ 1354 1365
સતલાસણા 1365 1366
શિહોરી 1385 1395
ઉનાવા 1384 1401
લાખાણી 1390 1400
પ્રાંતિજ 1400 1421
સમી 1380 1391
વારાહી 1350 1381
જાદર 1370 1385
જોટાણા 1373 1374
ચાણસ્મા 1380 1394
દાહોદ 1320 1340

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment