નવી મગફળીના ભાવમાં તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1900, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની બજારમાં નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. સીંગતેલ લુઝનાં ભાવમાં ઘટાડો થવાને પગલે મગફળીની બજારમાં પણ નરમાઈ જોવા મળી શકે છે. વર્તમાન સંજોગોમાં સરેરાશ બજારમાં વેચવાલી ઓછી છે અને સામે લેવાલી પણ મર્યાદીત જોવા મળી રહી છે. દરમિયાન સાઉથનાં વેપારીઓ અત્યારે ગુજરાતમાં અનેક સેન્ટરોમાં આવી રહ્યા છે.

હિંમતનગરનાં વેપારીએ જણાવ્યું હતું કે, અમારા યાર્ડમાં પણ છેલ્લા બે દિવસથી સાઉથનાં બાયરો ખરીદીમાં આવી રહ્યાં છે. સોમવારે એકાદ હજાર ગુણી રૂ. 1803 સુધીના ભાવથી ખરીદી કરી હતી. સાઉથનાં ત્રણથી ચાર વેપારીઓ હાલ સક્રીય રીતે ખરીદી કરી રહ્યાં હોવાથી વિક્રમી ભાવ બોલાયાં હતાં.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 07/11/2022 ને સોમવારના ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 22311 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 850થી 1326 સુધીના બોલાયા હતાં. જ્યારે હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 24477 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1150થી 1425 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 07/11/2022 ને સોમવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 59816 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1150થી 1401 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 23580 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1803 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 07/11/2022 ને સોમવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ વિસાવદર માર્કેટ યાર્ડમાં રૂ. 1666 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1900 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 07/11/2022 સોમવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1050 1325
અમરેલી 885 1261
કોડીનાર 1130 1225
સાવરકુંડલા 1180 1291
જેતપુર 991 1296
પોરબંદર 1100 1205
વિસાવદર 884 1666
મહુવા 1168 1451
ગોંડલ 850 1326
કાલાવડ 1050 1275
જુનાગઢ 1050 1290
જામજોધપુર 1000 1280
ભાવનગર 1100 1251
માણાવદર 1300 1301
તળાજા 1050 1271
હળવદ 1150 1425
જામનગર 1000 1245
ભેસાણ 900 1200
ધ્રોલ 1120 1250
સલાલ 1110 1300
દાહોદ 1040 1180

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 07/11/2022 સોમવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1070 1290
અમરેલી 1050 1303
કોડીનાર 1146 1335
સાવરકુંડલા 1050 1475
જસદણ 1050 1301
મહુવા 1125 1240
ગોંડલ 940 1311
કાલાવડ 1150 1500
જુનાગઢ 1000 1180
જામજોધપુર 1000 1280
ઉપલેટા 1050 1219
ધોરાજી 976 1296
વાંકાનેર 950 1436
જેતપુર 971 1696
તળાજા 1182 1471
ભાવનગર 1200 1756
રાજુલા 1050 1220
મોરબી 1000 1436
જામનગર 1000 1900
બાબરા 1142 1258
બોટાદ 1000 1201
ભચાઉ 1152 1461
ધારી 905 1215
પાલીતાણા 1101 1259
લાલપુર 1105 1120
ધ્રોલ 1040 1257
હિંમતનગર 1100 1803
પાલનપુર 1082 1471
તલોદ 1050 1500
મોડાસા 1000 1515
ડિસા 1150 1401
ટિંટોઇ 1001 1350
ઇડર 1250 1556
ધનસૂરા 1000 1200
ધાનેરા 1050 1333
ભીલડી 1100 1305
થરા 1175 1315
દીયોદર 1100 1305
માણસા 1051 1280
વડગામ 1200 1311
શિહોરી 1090 1315
ઇકબાલગઢ 1100 1462
સતલાસણા 1125 1425
લાખાણી 1100 1307

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment