નવી મગફળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1659, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની બજારમાં તેજીને બ્રેક લાગી હતી. સીંગદાણાની બજારમાં સરેરાશ ભાવ નરમ રહ્યાં હોવાથી મગફળીની બજારમાં અન્ડરટોન નરમ બની ગયો છે. સીંગદાણામાં નવા નિકાસ વેપારો નથી અને જાતે જાતમાં ટને રૂ. 2000 જેવો ઘટાડો થઈ ગયો છે.

દાણાનાં વેપારીઓ કહે છેકે સીંગદાણામાં બજારો હજી થોડા ઘટશે અને ત્યાર બાદ વેચવાલી અટકશે તો ભાવમાં ફરી સુધારો આવી શકે છે. હાલ નિકાસ વેપારો ઘટ્યાં છે, પંરતુ આગામી દિવસોમાં ફરી તેમાં સુધારાની ધારણા છે. મગફળીની વેચવાલી એકદમ ઓછી છે અને જેમની પાસે માલ પડ્યો છે તેઓની વેચવાલી નીચા ભાવથી અટકી જશે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 07/01/2023 ને શનિવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 9223 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 815થી 1416 સુધીના બોલાયા હતાં. જ્યારે જામજોધપુર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 3500 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1430 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 07/01/2023 ને શનિવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 4634 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 925થી 1326 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 2500 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1652 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 07/01/2023 ને શનિવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમાં રૂ. 1451 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ ઈડર માર્કેટ યાર્ડમાં રૂ. 1659 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 07/01/2023, શનિવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1150 1450
અમરેલી 900 1374
કોડીનાર 1155 1291
સાવરકુંડલા 1130 1419
જેતપુર 915 1381
પોરબંદર 1075 1385
વિસાવદર 945 1371
મહુવા 1200 1442
ગોંડલ 815 1416
કાલાવડ 1050 1381
જુનાગઢ 1070 1380
જામજોધપુર 900 1430
ભાવનગર 1291 1375
માણાવદર 1450 1451
તળાજા 1100 1400
હળવદ 1100 1304
જામનગર 1050 1380
ભેસાણ 900 1300
ખેડબ્રહ્મા 1100 1100
સલાલ 1200 1420
દાહોદ 1180 1220

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 07/01/2023, શનિવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1130 1328
અમરેલી 830 1297
કોડીનાર 1175 1447
સાવરકુંડલા 1080 1301
જસદણ 1125 1350
મહુવા 1174 1441
ગોંડલ 925 1326
કાલાવડ 1150 1320
જુનાગઢ 1050 1260
જામજોધપુર 850 1300
ઉપલેટા 1150 1301
ધોરાજી 846 1286
વાંકાનેર 1100 1251
જેતપુર 901 1291
તળાજા 1301 1554
ભાવનગર 1250 1529
રાજુલા 950 1360
મોરબી 914 1450
જામનગર 1100 1305
બાબરા 1138 1322
બોટાદ 1000 1310
ધારી 1201 1326
ખંભાળિયા 950 1475
પાલીતાણા 1177 1310
લાલપુર 1100 1170
ધ્રોલ 1020 1366
હિંમતનગર 1100 1652
પાલનપુર 1180 1451
તલોદ 1100 1490
મોડાસા 1010 1470
ડિસા 1221 1331
ઇડર 1240 1659
ધાનેરા 1255 1256
માણસા 1250 1345
કપડવંજ 1400 1500
ઇકબાલગઢ 1000 1001
સતલાસણા 1210 1211

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment