ખાદ્યતેલ બજારો ઘટી રહ્યાં હોવાથી મગફળીની બજારમાં પણ સરેરાશ નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ વર્તમાન સંજોગોમા બજારમાં વેચવાલી પ્રમાણમાં ઓછી છે, જેને પગલે આગામી દિવસોમાં બજારનો આધાર સીંગતેલ અને ખોળની બજાર ઉપર વધારે રહેલો છે.
ગોંડલમાં આજે વેપારો અને આવકો સારી હોવા છત્તા સરેરાશ ભાવ ટકેલા રહ્યાં હતાં. અન્ય સેન્ટરોમાં પણ બજારો થોડા ડાઉન હતાં. અમુક ક્વોલિટીમાં બજારો રૂ.10 મણે ઘટ્યાં હતાં. દેવદિવાળી હોવાથી પીઠાઓમાં આવકો પણ ઓછી જોવા મળી હતી.
જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 10/11/2022 ને ગુરુવારના ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 24143 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 810થી 1281 સુધીના બોલાયા હતાં. જ્યારે હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 9515 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1101થી 1444 સુધીના બોલાયા હતાં.
ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 10/11/2022 ને ગુરુવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 47614 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1380 સુધીના બોલાયા હતાં. જ્યારે પાલનપુર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 31401 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1070થી 1451 સુધીના બોલાયા હતાં.
મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 10/11/2022 ને ગુરુવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ વિસાવદર માર્કેટ યાર્ડમાં રૂ. 1491 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં રૂ. 2000 સુધીનો બોલાયો હતો.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 10/11/2022 ગુરુવારના જાડી મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1070 | 1255 |
અમરેલી | 825 | 1260 |
કોડીનાર | 1092 | 1206 |
સાવરકુંડલા | 1150 | 1326 |
જેતપુર | 850 | 1261 |
પોરબંદર | 1085 | 1165 |
વિસાવદર | 875 | 1491 |
મહુવા | 1101 | 1396 |
ગોંડલ | 810 | 1281 |
કાલાવડ | 1050 | 1281 |
જુનાગઢ | 1050 | 1305 |
જામજોધપુર | 950 | 1250 |
ભાવનગર | 1155 | 1255 |
માણાવદર | 1300 | 1301 |
તળાજા | 1050 | 1245 |
હળવદ | 1101 | 1444 |
જામનગર | 900 | 1275 |
ભેસાણ | 900 | 1340 |
ધ્રોલ | 1100 | 1300 |
સલાલ | 1200 | 1450 |
દાહોદ | 1040 | 1180 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 10/11/2022 ગુરુવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1050 | 1255 |
અમરેલી | 1000 | 1366 |
કોડીનાર | 1098 | 1263 |
સાવરકુંડલા | 1120 | 1290 |
જસદણ | 1000 | 1260 |
મહુવા | 1170 | 1250 |
ગોંડલ | 900 | 1316 |
કાલાવડ | 1150 | 1326 |
જુનાગઢ | 1025 | 1211 |
જામજોધપુર | 950 | 1230 |
ઉપલેટા | 1000 | 1192 |
ધોરાજી | 996 | 1276 |
વાંકાનેર | 900 | 1369 |
જેતપુર | 950 | 1636 |
તળાજા | 1255 | 1480 |
ભાવનગર | 1101 | 1726 |
રાજુલા | 1090 | 1215 |
મોરબી | 973 | 1421 |
જામનગર | 1000 | 2000 |
બાબરા | 1174 | 1226 |
બોટાદ | 980 | 1185 |
ધારી | 1100 | 1250 |
ખંભાળિયા | 1000 | 1506 |
પાલીતાણા | 1131 | 1190 |
લાલપુર | 1100 | 1780 |
ધ્રોલ | 1020 | 1247 |
હિંમતનગર | 1100 | 1692 |
પાલનપુર | 1070 | 1451 |
તલોદ | 1035 | 1545 |
મોડાસા | 1000 | 1541 |
ડિસા | 1100 | 1380 |
ટિંટોઇ | 1001 | 1380 |
ઇડર | 1250 | 1658 |
ધનસૂરા | 1000 | 1200 |
ધાનેરા | 1070 | 1300 |
ભીલડી | 1050 | 1260 |
થરા | 1141 | 1291 |
દીયોદર | 1050 | 1250 |
વીસનગર | 1050 | 1300 |
માણસા | 1111 | 1270 |
વડગામ | 1170 | 1265 |
શિહોરી | 1111 | 1252 |
ઇકબાલગઢ | 1100 | 1400 |
સતલાસણા | 1100 | 1350 |
લાખાણી | 1100 | 1237 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.