નવી મગફળીના ભાવમાં તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 2050, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

ખાદ્યતેલ બજારો ઘટી રહ્યાં હોવાથી મગફળીની બજારમાં પણ સરેરાશ નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ વર્તમાન સંજોગોમા બજારમાં વેચવાલી પ્રમાણમાં ઓછી છે, જેને પગલે આગામી દિવસોમાં બજારનો આધાર સીંગતેલ અને ખોળની બજાર ઉપર વધારે રહેલો છે.

ગોંડલમાં આજે વેપારો અને આવકો સારી હોવા છત્તા સરેરાશ ભાવ ટકેલા રહ્યાં હતાં. અન્ય સેન્ટરોમાં પણ બજારો થોડા ડાઉન હતાં. અમુક ક્વોલિટીમાં બજારો રૂ.10 મણે ઘટ્યાં હતાં. દેવદિવાળી હોવાથી પીઠાઓમાં આવકો પણ ઓછી જોવા મળી હતી.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 11/11/2022 ને શુક્રવારના ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 22426 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 800થી 1296 સુધીના બોલાયા હતાં. જ્યારે હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 9401 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1001થી 1442 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 11/11/2022 ને શુક્રવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 40000 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1362 સુધીના બોલાયા હતાં. જ્યારે પાલનપુર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 33582 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1480 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 11/11/2022 ને શુક્રવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1440 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં રૂ. 2050 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 11/11/2022 શુક્રવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1060 1301
અમરેલી 1025 1285
કોડીનાર 1050 1210
સાવરકુંડલા 1060 1241
જેતપુર 971 1311
પોરબંદર 1050 1190
વિસાવદર 873 1411
મહુવા 1264 1422
ગોંડલ 800 1296
કાલાવડ 1050 1270
જુનાગઢ 1050 1290
જામજોધપુર 950 1250
ભાવનગર 1050 1244
માણાવદર 1300 1301
તળાજા 1050 1240
હળવદ 1001 1412
જામનગર 900 1275
ભેસાણ 900 1186
ધ્રોલ 1101 1271
સલાલ 1200 1440
દાહોદ 1040 1180

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 11/11/2022 શુક્રવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1050 1262
અમરેલી 1051 1400
કોડીનાર 1082 1307
સાવરકુંડલા 1041 1281
જસદણ 1050 1275
મહુવા 1000 1350
ગોંડલ 910 1331
કાલાવડ 1150 1649
જુનાગઢ 1000 1240
જામજોધપુર 950 1240
ઉપલેટા 1041 1235
ધોરાજી 911 1246
વાંકાનેર 901 1420
જેતપુર 1076 1401
તળાજા 1255 1482
ભાવનગર 1061 1776
રાજુલા 1100 1200
મોરબી 950 1416
જામનગર 1000 2050
બાબરા 1120 1212
બોટાદ 970 1185
ભચાઉ 1380 1384
ધારી 911 1350
ખંભાળિયા 1000 1522
પાલીતાણા 1100 1251
લાલપુર 1052 1137
ધ્રોલ 1000 1200
હિંમતનગર 1100 1701
પાલનપુર 1100 1480
તલોદ 1050 1545
મોડાસા 1000 1567
ડિસા 1100 1362
ટિંટોઇ 1001 1400
ઇડર 1250 1723
ધનસૂરા 1000 1200
ધાનેરા 1070 1303
ભીલડી 1050 1290
થરા 1100 1290
દીયોદર 1050 1211
વીસનગર 1050 1195
માણસા 1110 1273
વડગામ 1171 1300
શિહોરી 1095 1305
ઇકબાલગઢ 1100 1437
સતલાસણા 1100 1315
લાખાણી 1150 1271

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment