નવી મગફળીના ભાવમાં તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1770, જાણો આજના મગફળીના બજારભાવ

ખાદ્યતેલ બજારો ઘટી રહ્યાં હોવાથી મગફળીની બજારમાં પણ સરેરાશ નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ વર્તમાન સંજોગોમા બજારમાં વેચવાલી પ્રમાણમાં ઓછી છે, જેને પગલે આગામી દિવસોમાં બજારનો આધાર સીંગતેલ અને ખોળની બજાર ઉપર વધારે રહેલો છે.

ગોંડલમાં આજે વેપારો અને આવકો સારી હોવા છત્તા સરેરાશ ભાવ ટકેલા રહ્યાં હતાં. અન્ય સેન્ટરોમાં પણ બજારો થોડા ડાઉન હતાં. અમુક ક્વોલિટીમાં બજારો રૂ.10 મણે ઘટ્યાં હતાં. દેવદિવાળી હોવાથી પીઠાઓમાં આવકો પણ ઓછી જોવા મળી હતી.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો તારીખ 12/11/2022 ને શનિવારના ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 23617 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 800થી 1271 સુધીના બોલાયા હતાં. જ્યારે હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 8203 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1051થી 1413 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો તારીખ 12/11/2022 ને શનિવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 51252 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1361 સુધીના બોલાયા હતાં. જ્યારે પાલનપુર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 28816 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1525 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 12/11/2022 ને શનિવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ વિસાવદર માર્કેટ યાર્ડમાં રૂ. 1491 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1770 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 12/11/2022 શનિવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1080 1298
અમરેલી 990 1263
કોડીનાર 1120 1212
સાવરકુંડલા 1100 1307
જેતપુર 911 1286
પોરબંદર 1045 1205
વિસાવદર 875 1491
મહુવા 1116 1420
ગોંડલ 800 1271
કાલાવડ 1050 1255
જુનાગઢ 100 1290
જામજોધપુર 1000 1290
ભાવનગર 1140 1260
માણાવદર 1285 1286
તળાજા 1080 1225
હળવદ 1051 1413
જામનગર 900 1275
ભેંસાણ 900 1450
ધ્રોલ 1121 1325
સલાલ 1200 1400
દાહોદ 1040 1180

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 12/11/2022 શનિવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1050 1265
અમરેલી 985 1461
કોડીનાર 1100 1308
સાવરકુંડલા 1045 1401
જસદણ 1050 1280
મહુવા 1025 1296
ગોંડલ 900 1331
કાલાવડ 1150 1268
જુનાગઢ 1000 1250
જામજોધપુર 1000 1240
ઉપલેટા 950 1218
ધોરાજી 951 1296
વાંકાનેર 950 1403
જેતપુર 901 1311
તળાજા 1250 1501
ભાવનગર 1091 1724
રાજુલા 1080 1221
મોરબી 1000 1382
જામનગર 1000 1745
બાબરા 1086 1234
બોટાદ 970 1185
ભચાઉ 1300 1324
ધારી 940 1211
ખંભાળિયા 1000 1001
પાલીતાણા 1080 1200
લાલપુર 1000 1158
ધ્રોલ 1040 1226
હિંમતનગર 1120 1770
પાલનપુર 1100 1525
તલોદ 1050 1580
મોડાસા 1000 1552
ડિસા 1100 1361
ઇડર 1250 1721
ધનસૂરા 1000 1200
ધાનેરા 1090 1305
ભીલડી 1050 1300
થરા 1100 1280
દીયોદર 1100 1300
વીસનગર 1021 1267
માણસા 1000 1263
વડગામ 1125 1291
કપડવંજ 950 1000
શિહોરી 1102 1292
ઇકબાલગઢ 1100 1435
સતલાસણા 1080 1325
લાખાણી 1050 1274

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *