નવી મગફળીના ભાવમાં તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1741, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની બજારમાં નરમાઈનો માહોલ જોવા મળ્યો હતો. દિવાળીની રજાઓ પૂર્વે હવે એક-બે દિવસ યાર્ડો ચાલુ રહેવાનાં છે અને પછી એક સપ્તાહની રજાઓ આવશે. એ પહેલા મગફળીની બજારમાં મણે રૂ. 10થી 20નો ઘટાડો થયો હતો. બજારમાં વેચવાલી યથાવત છે અને સામે માંગ થોડી ઓછી છે.

મગફળીનાં વેપારીઓ કે છે કે અત્યારે જે માલ આવે છે તેમાં 25 ટકા માલ જ સારા આવે છે. મોટા ભાગનો માલ 25થી 30નાં ઉતારાવાળો જ માલ હોવાથી આ વર્ષે મગફળીનો પાક ઓછો આવશે તેવા સંકેત મળે છે. વિવિધ સંસ્થાઓ 26થી 30 લાખ ટનનાં અંદાજો મૂકયા છે, પરંતુ મગફળીનો પાક 24થી 25 લાખ ટન વચ્ચે જ આવે તેવી સંભાવનાં છે. દિવાળી બાદ પંદર દિવસ કેવી આવક થાય છે તેનાં ઉપરથી પાકનો અંદાજ આવી જાય તેવી ધારણાં છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 20/10/2022 ને ગુરુવારના હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 28636 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1170થી 1532 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 19434 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 810થી 1326 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 20/10/2022 ને ગુરુવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 61010 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1121થી 1431 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 26020 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1702 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 20/10/2022 ને ગુરુવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ હળવદ માર્કેટ યાર્ડમાં રૂ. 1532 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ ભાવનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1741 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 20/10/2022 ગુરુવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1023 1330
અમરેલી 800 1293
કોડીનાર 925 1200
સાવરકુંડલા 1250 1381
જેતપુર 821 1321
પોરબંદર 1135 1255
વિસાવદર 905 1511
મહુવા 1092 1426
ગોંડલ 810 1326
કાલાવડ 1050 1325
જુનાગઢ 950 1240
જામજોધપુર 1000 1270
ભાવનગર 1100 1335
તળાજા 800 1345
હળવદ 1170 1532
જામનગર 1000 1255
ભેસાણ 900 1305
સલાલ 1100 1400
દાહોદ 1040 1180

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 20/10/2022 ગુરુવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1018 1338
અમરેલી 800 1338
કોડીનાર 952 1338
સાવરકુંડલા 1200 1341
જસદણ 1050 1355
મહુવા 1052 1361
ગોંડલ 870 1411
કાલાવડ 1100 1471
જુનાગઢ 1000 1475
જામજોધપુર 1000 1320
ધોરાજી 901 1221
વાંકાનેર 1000 1520
જેતપુર 840 1501
તળાજા 1100 1522
ભાવનગર 1025 1741
રાજુલા 1000 1261
મોરબી 935 1415
જામનગર 1100 1750
બાબરા 1048 1212
બોટાદ 1000 1250
ધારી 975 1181
ખંભાળિયા 1000 1450
લાલપુર 1020 1200
ધ્રોલ 1070 1226
હિંમતનગર 1100 1702
પાલનપુર 1140 1583
તલોદ 1250 1605
મોડાસા 1000 1587
ડિસા 1121 1431
ટિંટોઇ 1001 1500
ઇડર 1150 1591
ધનસૂરા 900 1200
ધાનેરા 1081 1337
ભીલડી 1000 1316
થરા 1180 1391
દીયોદર 1125 1330
વડગામ 1081 1361
શિહોરી 1170 1376
સતલાસણા 1150 1340
લાખાણી 1100 1311

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment