નવી મગફળીની આવકો નિયમીત શરૂ થઈ ગઈ છે, પંરતુ હજી જોઈએ એટલી વધતી નથી. બીજી તરફ દાણાનાં ભાવમાં ટને રૂ. 500થી 1000નો વધારો થયો હોવાથી સરેરાશ મગફળીની બજારમાં મજબૂતાઈ હતી.
મગફળીનાં બ્રોકરો કહે છે કે, હાલનાં તબક્કે બજારમાં મજબૂતાઈ છે. નવી મગફળીની આવકો આ વર્ષે કટકે-કટકે જ આવશે. નવરાત્રી દરમિયાન વરસાદ નહીં આવે તો થોડો પ્રવાહ વધશે, પંરતુ મોટી આવકો દિવાળી આસપાસ કે તેનાં પછી જ ચાલુ થાય તેવી ધારણાં છે. સરકાર લાભ પાંચમથી ટેકાનાં ભાવથી ખરીદી શરૂ કરવાની છે.
જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 21/09/2022 ને બુધવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 1571 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1101થી 1347 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 11206 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 920થી 1376 સુધીના બોલાયા હતાં.
ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 21/09/2022 ને બુધવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 1429 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1110થી 1380 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 1783 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1000થી 1476 સુધીના બોલાયા હતાં.
મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 21/09/2022 ને બુધવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમાં રૂ. 1451 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1575 સુધીનો બોલાયો હતો.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 21/09/2022, બુધવારના જાડી મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1101 | 1347 |
અમરેલી | 981 | 1346 |
કોડીનાર | 904 | 1134 |
સાવરકુંડલા | 1000 | 1324 |
જેતપુર | 781 | 1321 |
પોરબંદર | 1000 | 1100 |
વિસાવદર | 863 | 1341 |
મહુવા | 780 | 1280 |
ગોંડલ | 920 | 1376 |
કાલાવડ | 1100 | 1270 |
જુનાગઢ | 900 | 1218 |
ભાવનગર | 1100 | 1225 |
માણાવદર | 1450 | 1451 |
હળવદ | 1080 | 1418 |
ભેસાણ | 910 | 1090 |
દાહોદ | 1100 | 1240 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 21/09/2022, બુધવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1110 | 1380 |
અમરેલી | 971 | 1260 |
કોડીનાર | 850 | 1144 |
સાવરકુંડલા | 800 | 1230 |
જસદણ | 1070 | 1333 |
મહુવા | 1178 | 1200 |
ગોંડલ | 1000 | 1476 |
કાલાવડ | 1200 | 1370 |
જામજોધપુર | 1000 | 1180 |
ઉપલેટા | 1100 | 1150 |
જેતપુર | 871 | 1326 |
તળાજા | 822 | 921 |
રાજુલા | 1000 | 1001 |
મોરબી | 1111 | 1175 |
બાબરા | 980 | 1000 |
ખંભાળિયા | 1000 | 1168 |
ધ્રોલ | 1020 | 1420 |
હિંમતનગર | 1020 | 1575 |
ઇડર | 1100 | 1330 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.