મગફળીની બજારમાં સરેરાશ ભાવ અથડાય રહ્યા છે. સારી ક્વોલિટીમાં લેવાલી સારી છે અને સામે વેચવાલી ઓછી હોવાથી તેનાં ભાવ સરેરાશ મજબૂત રહ્યાં હતાં. મગફળીમાં આગળ ઉપર દાણા અને સીંગતેલની બજારો સારી રહેશે તો બજારમાં સુધારાની ધારણાં છે.
મગફળીનાં વેપારીઓએ જણાવ્યું હતું કે, વર્તમાન સંજોગોમાં બજારમાં સરેરાશ ભાવ અથડાય રહ્યા છે, પંરતુ આગામી દિવસોમાં બજારો હજી થોડા સુધરી શકે છે. નવા વર્ષની રજાઓ બાદ આગામી સપ્તાહે જો સીંગદાણામાં નિકાસ વેપારો નીકળશે તો બજારમાં વધુ સુધારો આવશે.
જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 29/12/2022 ને ગુરુવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 13537 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 800થી 1391 સુધીના બોલાયા હતાં. જ્યારે જામજોધપુર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 7000 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1350 સુધીના બોલાયા હતાં.
ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 29/12/2022 ને ગુરુવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 7883 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1331 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 6250 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1724 સુધીના બોલાયા હતાં.
મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 29/12/2022 ને ગુરુવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1540 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1724 સુધીનો બોલાયો હતો.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 29/12/2022 ગુરુવારના જાડી મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1120 | 1390 |
અમરેલી | 995 | 1354 |
કોડીનાર | 1214 | 1401 |
સાવરકુંડલા | 1011 | 1391 |
જેતપુર | 971 | 1391 |
પોરબંદર | 1060 | 1280 |
વિસાવદર | 953 | 1361 |
મહુવા | 1200 | 1400 |
ગોંડલ | 800 | 1351 |
કાલાવડ | 1050 | 1391 |
જુનાગઢ | 980 | 1362 |
જામજોધપુર | 900 | 1350 |
ભાવનગર | 1306 | 1345 |
માણાવદર | 1375 | 1376 |
તળાજા | 1200 | 1401 |
હળવદ | 1050 | 1361 |
જામનગર | 900 | 1310 |
ભેસાણ | 800 | 1270 |
ખેડબ્રહ્મા | 1120 | 1120 |
સલાલ | 1200 | 1540 |
દાહોદ | 1180 | 1220 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 29/12/2022 ગુરુવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1100 | 1285 |
અમરેલી | 900 | 1261 |
કોડીનાર | 1162 | 1291 |
સાવરકુંડલા | 1031 | 1272 |
જસદણ | 1100 | 1350 |
મહુવા | 1050 | 1346 |
ગોંડલ | 900 | 1331 |
કાલાવડ | 1150 | 1290 |
જુનાગઢ | 1020 | 1218 |
જામજોધપુર | 900 | 1250 |
ઉપલેટા | 1150 | 1300 |
ધોરાજી | 806 | 1246 |
વાંકાનેર | 930 | 1311 |
જેતપુર | 931 | 1286 |
તળાજા | 1285 | 1552 |
ભાવનગર | 1061 | 1616 |
રાજુલા | 1125 | 1301 |
મોરબી | 1021 | 1473 |
જામનગર | 1000 | 1470 |
બાબરા | 1139 | 1311 |
બોટાદ | 1000 | 1325 |
ધારી | 1125 | 1282 |
ખંભાળિયા | 975 | 1441 |
પાલીતાણા | 1190 | 1326 |
લાલપુર | 1100 | 1222 |
ધ્રોલ | 975 | 1360 |
હિંમતનગર | 1100 | 1724 |
પાલનપુર | 1150 | 1450 |
તલોદ | 1025 | 1475 |
મોડાસા | 982 | 1350 |
ડિસા | 1251 | 1366 |
ઇડર | 1245 | 1644 |
ધનસૂરા | 1000 | 1200 |
ધાનેરા | 1551 | 1275 |
દીયોદર | 1100 | 1360 |
માણસા | 1265 | 1266 |
કપડવંજ | 1100 | 1300 |
શિહોરી | 1190 | 1215 |
ઇકબાલગઢ | 1450 | 1451 |
સતલાસણા | 1200 | 1330 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.