જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 28/02/2023, મંગળવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1245થી રૂ. 1530 સુધીના બોલાયા હતા. જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1160થી રૂ. 1471 સુધીના બોલાયા હતાં. તેમજ કોડિનાર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1255થી રૂ. 1500 સુધીના બોલાયા હતાં.
સા.કુંડલા માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1170થી રૂ. 1471 સુધીના બોલાયા હતાં. જ્યારે જેતપૂર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1061થી રૂ. 1441 સુધીના બોલાયા હતાં. તેમજ પોરબંદર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1105થી રૂ. 1435 સુધીના બોલાયા હતાં.
વિસાવદર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1044થી રૂ. 1376 સુધીના બોલાયા હતાં. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1370થી રૂ. 1469 સુધીના બોલાયા હતાં. તેમજ ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 870થી રૂ. 1451 સુધીના બોલાયા હતાં.
જૂનાગઢ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1200થી રૂ. 1434 સુધીના બોલાયા હતાં. જ્યારે જામજોધપૂર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 900થી રૂ. 1445 સુધીના બોલાયા હતાં. તેમજ માણાવદર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1540થી રૂ. 1541 સુધીના બોલાયા હતાં.
જીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 28/02/2023, મંગળવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં જીણી મગફળીના ભાવ રૂ. 1235થી રૂ. 1430 સુધીના બોલાયા હતા. જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં જીણી મગફળી ભાવ રૂ. 1000થી રૂ. 1430 સુધીના બોલાયા હતા. તેમજ કોડિનારના માર્કેટ યાર્ડમાં જીણી મગફળી ભાવ રૂ. 1205થી રૂ. 1431 સુધીના બોલાયા હતા.
કોડિનાર માર્કેટ યાર્ડમાં જીણી મગફળીના ભાવ રૂ. 1205થી રૂ. 1431 સુધીના બોલાયા હતા. જ્યારે સા.કુંડલા માર્કેટ યાર્ડમાં જીણી મગફળીના ભાવ રૂ. 1131થી રૂ. 1415 સુધીના બોલાયા હતા. તેમજ જસદણ માર્કેટ યાર્ડમાં જીણી મગફળીના ભાવ રૂ. 1300થી રૂ. 1465 સુધીના બોલાયા હતા.
જાડી મગફળીના બજાર ભાવ:
તા. 28/02/2023, મંગળવારના જાડી મગફળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1245 | 1530 |
અમરેલી | 1160 | 1471 |
કોડિનાર | 1255 | 1500 |
સા.કુંડલા | 1170 | 1471 |
જેતપૂર | 1061 | 1441 |
પોરબંદર | 1105 | 1435 |
વિસાવદર | 1044 | 1376 |
મહુવા | 1370 | 1469 |
ગોંડલ | 870 | 1451 |
જૂનાગઢ | 1200 | 1434 |
જામજોધપૂર | 900 | 1445 |
માણાવદર | 1540 | 1541 |
તળાજા | 1252 | 1473 |
જામનગર | 1000 | 1445 |
ભેંસાણ | 1000 | 1360 |
દાહોદ | 1250 | 1300 |
ભેંસાણ | 1050 | 1341 |
દાહોદ | 1250 | 1300 |
ઝીણી મગફળીના બજાર ભાવ:
તા. 28/02/2023, મંગળવારના જીણી મગફળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1235 | 1430 |
અમરેલી | 1000 | 1430 |
કોડિનાર | 1205 | 1431 |
સા.કુંડલા | 1131 | 1415 |
જસદણ | 1300 | 1465 |
મહુવા | 1370 | 1469 |
ગોંડલ | 980 | 1466 |
જૂનાગઢ | 1200 | 1395 |
જામજોધપૂર | 1000 | 1420 |
ઉપલેટા | 1260 | 1441 |
ધોરાજી | 1156 | 1386 |
વાંકાનેર | 1225 | 1290 |
જેતપૂર | 1035 | 1436 |
રાજુલા | 900 | 1325 |
મોરબી | 1100 | 1382 |
જામનગર | 1050 | 1480 |
બાબરા | 1150 | 1370 |
બોટાદ | 1000 | 1275 |
ધારી | 1240 | 1370 |
ખંભાળિય | 950 | 1452 |
પાલીતાણા | 1251 | 1350 |
લાલપુર | 1100 | 1225 |
ધ્રોલ | 1050 | 1406 |
હિંમતનગર | 1200 | 1500 |
ડિસા | 1365 | 1366 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.