મગફળીનો મોટો સર્વે: ભાવ વધશે કે ઘટશે? જાણો આજના જાડી અને ઝીણી મગફળીના બજારભાવ - GKmarugujarat

મગફળીનો મોટો સર્વે: ભાવ વધશે કે ઘટશે? જાણો આજના જાડી અને ઝીણી મગફળીના બજારભાવ

મગફળીનાં બ્રોકરો કહે છે કે જૂની મગફળીમાં હવે લેવાલી નથી અને બીજી તરફ બજારમા ખાસ ઘરાકી પણ દેખાતી નથી. ઉનાળુ વાવેતરનાં આંકડાઓ સારા આવી રહ્યા છે અને અત્યાર સુધીની સ્થિતિમાં વાવેતર ગત વર્ષની તુલનાએ વધારો જોવા મળી રહ્યો છે. જોકે તલના વાવેતર વધારે થયા હોવાથી મગફળીનાં વાવેતર ધારણાંથી ઓછા જ થાય તેવી સંભાવનાં દેખાય રહી છે.

બજારનો અન્ડરટોન હાલ ઢીલો દેખાય રહ્યો છે. મગફળીનાં ભાવમાં હજી મણે રૂ. 10 ઘટી શકે છે. સીંગતેલ વધે તો મગફળીની બજારમાં સુધારો આવશે, એ સિવાય સુધારો દેખાતો નથી.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 10/03/2023, શુક્રવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1150થી રૂ. 1469 સુધીના બોલાયા હતા. જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1000થી રૂ. 1400 સુધીના બોલાયા હતાં. તેમજ સા.કુંડલા માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1145થી રૂ. 1431 સુધીના બોલાયા હતાં.

જેતપૂર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1031થી રૂ. 1436 સુધીના બોલાયા હતાં. જ્યારે પોરબંદર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1030થી રૂ. 1200 સુધીના બોલાયા હતાં. તેમજ વિસાવદર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1052થી રૂ. 1386 સુધીના બોલાયા હતાં.

મહુવા માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1350થી રૂ. 1351 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 860થી રૂ. 1456 સુધીના બોલાયા હતાં. તેમજ કાલાવડ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1150થી રૂ. 1435 સુધીના બોલાયા હતાં.

જૂનાગઢ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1100થી રૂ. 1439 સુધીના બોલાયા હતાં. જ્યારે જામજોધપૂર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1000થી રૂ. 1400 સુધીના બોલાયા હતાં. તેમજ માણાવદર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1535થી રૂ. 1536 સુધીના બોલાયા હતાં.

જીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 10/03/2023, શુક્રવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં જીણી મગફળીના ભાવ રૂ. 1125થી રૂ. 1410 સુધીના બોલાયા હતા. જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં જીણી મગફળી ભાવ રૂ. 1070થી રૂ. 1390 સુધીના બોલાયા હતા. તેમજ કોડિનારના માર્કેટ યાર્ડમાં જીણી મગફળી ભાવ રૂ. 1265થી રૂ. 1432 સુધીના બોલાયા હતા.

કોડિનાર માર્કેટ યાર્ડમાં જીણી મગફળીના ભાવ રૂ. 1265થી રૂ. 1432 સુધીના બોલાયા હતા. જ્યારે સા.કુંડલા માર્કેટ યાર્ડમાં જીણી મગફળીના ભાવ રૂ. 1160થી રૂ. 1382 સુધીના બોલાયા હતા. તેમજ જસદણ માર્કેટ યાર્ડમાં જીણી મગફળીના ભાવ રૂ. 1250થી રૂ. 1435 સુધીના બોલાયા હતા.

જાડી મગફળીના બજાર ભાવ:

તા. 10/03/2023, શુક્રવારના જાડી મગફળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1150 1469
અમરેલી 1000 1400
સા.કુંડલા 1145 1431
જેતપૂર 1031 1436
પોરબંદર 1030 1200
વિસાવદર 1052 1386
મહુવા 1350 1351
ગોંડલ 860 1456
કાલાવડ 1150 1435
જૂનાગઢ 1100 1439
જામજોધપૂર 1000 1400
માણાવદર 1535 1536
તળાજા 1356 1411
જામનગર 1000 1340
ભેંસાણ 900 1352
દાહોદ 1240 1300
જામનગર 1000 1380
ભેસાણ 800 1330
ખેડબ્રહ્મા 1120 1120
સલાલ 1200 1420
દાહોદ 1180 1220

 

જીણી મગફળીના બજાર ભાવ:

તા. 10/03/2023, શુક્રવારના જીણી મગફળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1125 1410
અમરેલી 1070 1390
કોડિનાર 1265 1432
સા.કુંડલા 1160 1382
જસદણ 1250 1435
મહુવા 1322 1454
ગોંડલ 975 1400
કાલાવડ 1100 1400
જૂનાગઢ 1150 1405
જામજોધપૂર 1000 1440
ઉપલેટા 1300 1433
જેતપૂર 1011 1406
રાજુલા 1051 1250
મોરબી 1230 1342
જામનગર 1050 1395
ધારી 1135 1136
ખંભાળિય 955 1430
પાલીતાણા 1307 1370
લાલપુર 980 1140
ધ્રોલ 1105 1420
લાલપુર 1025 1311
ધ્રોલ 1035 1444
હિંમતનગર 1450 1580
મોડાસા 1100 1255
ડિસા 1400 1401
કપડવંજ 1400 1600
ઇકબાલગઢ 1012 1013

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

Leave a Comment