આજના રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ: બજારમાં ભુક્કા બોલાવતી તેજી, જાણો આજના (તા. 17/12/2022 ના) કપાસ, મગફળી, જીરુ, ડુંગળી વગેરેના ભાવ

WhatsApp Group Join Now

રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot Market Yard):

રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 4901થી 5100 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 2370થી 2670 સુધીનો બોલાયો હતો.

ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ જાણવા અહીં ક્લિક કરો.

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ બી.ટી. 1670 1760
ઘઉં લોકવન 530 572
ઘઉં ટુકડા 506 650
જુવાર સફેદ 685 841
જુવાર પીળી 490 565
બાજરી 311 461
તુવેર 961 1413
ચણા પીળા 835 935
ચણા સફેદ 1600 2800
અડદ 1080 1554
મગ 1100 1611
વાલ દેશી 2090 2321
વાલ પાપડી 2200 2400
ચોળી 1110 1450
મઠ 1125 1825
વટાણા 360 1000
કળથી 1075 1440
સીંગદાણા 1590 1660
મગફળી જાડી 1090 1340
મગફળી જીણી 1100 1240
તલી 2651 3000
સુરજમુખી 850 1120
એરંડા 1351 1422
અજમો 1825 2080
સુવા 1225 1470
સોયાબીન 1022 1088
સીંગફાડા 1190 1570
કાળા તલ 2370 2680
લસણ 110 300
ધાણા 1500 1640
મરચા સુકા 2640 4700
ધાણી 1495 1612
વરીયાળી 2380 2511
જીરૂ 4901 5100
રાય 1070 1215
મેથી 880 1103
કલોંજી 2040 2436
રાયડો 1020 1150
રજકાનું બી 3350 3725
ગુવારનું બી 1120 1180

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment