તલના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી: આજનો સૌથી ઉંચો ભાવ રૂ. 3300, જાણો આજના તલના બજાર ભાવ

WhatsApp Group Join Now

તલના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 02/01/2023 ને સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં સફેદ તલની 914 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2700થી 2950 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ તલની 160 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1500થી 3051 સુધીના બોલાયા હતાં.

તેમજ અમરેલી માર્કેટ યાર્ડમાં સફેદ તલની 97 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1200થી 3300 સુધીના બોલાયા હતાં. જ્યારે બોટાદ માર્કેટ યાર્ડમાં સફેદ તલની 14 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2075થી 3200 સુધીના બોલાયા હતાં.

કાળા તલના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 02/01/2023 ને સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં કાળા તલની 121 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2380થી 2675 સુધીના બોલાયા હતાં. જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં કાળા તલની 43 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1300થી 26૦0 સુધીના બોલાયા હતાં.

તેમજ જુનાગઢ માર્કેટ યાર્ડમાં કાળા તલની 39 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2100થી 2578 સુધીના બોલાયા હતાં. જ્યારે બોટાદ માર્કેટ યાર્ડમાં કાળા તલની 110 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2100થી 2695 સુધીના બોલાયા હતાં.

તલના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, , ગઈ કાલે તારીખ 02/01/2023 ને સોમવારના રોજ સફેદ તલનો સૌથી ઉંચો ભાવ અમરેલી માર્કેટ યાર્ડમાં રૂ. 3300 સુધીનો બોલાયો હતો તેમજ કાળા તલનો સૌથી ઉંચો ભાવ રાજુલા માર્કેટ યાર્ડમાં રૂ. 3201 સુધીનો બોલાયો હતો.

સફેદ તલના બજાર ભાવ (White/ Safed Tal Na Bajar Bhav):

તા. 02/01/2023 સોમવારના સફેદ તલના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 2700 2950
ગોંડલ 1500 3051
અમરેલી 1200 3300
બોટાદ 2075 3200
સાવરકુંડલા 2500 3041
જામનગર 2200 2975
ભાવનગર 2200 3026
જામજોધપુર 2500 2841
વાંકાનેર 2400 2890
જેતપુર 2311 3001
જસદણ 1100 3100
વિસાવદર 2550 2816
મહુવા 2800 2950
જુનાગઢ 2650 2900
મોરબી 1610 2970
રાજુલા 2800 3000
માણાવદર 2700 3000
કોડીનાર 2600 2940
ધોરાજી 2651 2901
હળવદ 2300 2970
ઉપલેટા 2800 2830
ભેંસાણ 2000 2700
તળાજા 2655 2705
ભચાઉ 2200 2751
જામખંભાળિયા 2535 2730
પાલીતાણા 255 2909
ધ્રોલ 2600 2920
ભુજ 2795 2870
લાલપુર 2700 2810
ઉંઝા 2400 2649
વિજાપુર 2311 2312
વિસનગર 2050 2500
પાટણ 2700 2701
કડી 2300 3001
બેચરાજી 2276 2277
કપડવંજ 2200 2700
થરાદ 2500 2711
સાણંદ 2441 2442
વાવ 2300 2301
વારાહી 2400 2500

 

કાળા તલના બજાર ભાવ (Black/ Kala Tal Na Bajar Bhav):

તા. 02/01/2023 સોમવારના કાળા તલના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 2380 2675
અમરેલી 1300 2600
સાવરકુંડલા 2300 2650
બોટાદ 2100 2695
રાજુલા 3200 3201
જુનાગઢ 2100 2578
ધોરાજી 2246 2551
જામજોધપુર 1620 2270
તળાજા 2673 2764
જસદણ 1500 2495
મહુવા 2868 2900
મોરબી 1600 2610

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment