તલના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી: આજનો સૌથી ઉંચો ભાવ રૂ. 3581, જાણો આજના તલના બજાર ભાવ

WhatsApp Group Join Now

તલના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 14/11/2022 ને સોમવારના રાજકોટ માર્કેટ યાર્ડમાં સફેદ તલની 1714 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 3000થી 3300 સુધીના બોલાયા હતાં. જ્યારે સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં સફેદ તલની 125 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2410થી 3205 સુધીના બોલાયા હતાં.

તેમજ અમરેલી માર્કેટ યાર્ડમાં સફેદ તલની 1003 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1500થી 3560 સુધીના બોલાયા હતાં. જ્યારે જામનગર માર્કેટ યાર્ડમાં સફેદ તલની 407 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2500થી 3351 સુધીના બોલાયા હતાં.

કાળા તલના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 14/11/2022 ને સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં કાળા તલની 1829 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2680થી 3100 સુધીના બોલાયા હતાં. જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં કાળા તલની 653 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1700થી 3180 સુધીના બોલાયા હતાં.

તેમજ જુનાગઢ માર્કેટ યાર્ડમાં કાળા તલની 114 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2300થી 3049 સુધીના બોલાયા હતાં. જ્યારે બોટાદ માર્કેટ યાર્ડમાં કાળા તલની 316 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2195થી 3265 સુધીના બોલાયા હતાં.

તલના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 14/11/2022 ને સોમવારના રોજ સફેદ તલનો સૌથી ઉંચો ભાવ ભાવનગર માર્કેટ યાર્ડમાં રૂ. 3581 સુધીનો બોલાયો હતો તેમજ કાળા તલનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમાં રૂ. 3265 સુધીનો બોલાયો હતો.

સફેદ તલના બજાર ભાવ (White/ Safed Tal Na Bajar Bhav):

તા. 14/11/2022 સોમવારના સફેદ તલના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 3000 3300
અમરેલી 1500 3560
બોટાદ 2145 3445
સાવરકુંડલા 2410 3205
જામનગર 2500 3351
ભાવનગર 2862 3581
જામજોધપુર 2900 3156
કાલાવડ 2750 3125
વાંકાનેર 2350 3250
જેતપુર 2651 3301
જસદણ 1600 3380
વિસાવદર 2850 3370
મહુવા 3000 3400
જુનાગઢ 2800 3190
મોરબી 2351 3451
રાજુલા 2301 2302
માણાવદર 2800 3000
બાબરા 2130 3200
કોડીનાર 2600 3086
ધોરાજી 2500 2901
પોરબંદર 2720 2721
હળવદ 2801 3495
ઉપલેટા 2505 3000
ભેંસાણ 1800 3150
તળાજા 2862 3201
ભચાઉ 2300 2356
જામખંભાળિયા 3000 3401
પાલીતાણા 2600 3120
દશાડાપાટડી 2000 2451
ધ્રોલ 2300 3320
ભુજ 2875 3325
લાલપુર 2675 2676
ઉંઝા 2525 3472
ધાનેરા 2000 3001
વિજાપુર 1800 1801
કુકરવાડા 1900 1901
વિસનગર 2100 3035
પાટણ 1700 1800
મહેસાણા 2450 2851
દીયોદર 2000 2600
ડિસા 2351 2850
પાથાવાડ 2300 2585
બેચરાજી 2000 2100
કપડવંજ 2000 2300
વીરમગામ 2711 2801
થરાદ 2501 3226
બાવળા 2400 2401
વાવ 2460 2461
લાખાણી 2525 2982
ઇકબાલગઢ 2771 2772
દાહોદ 1800 2200

 

કાળા તલના બજાર ભાવ (Black/ Kala Bajar Bhav):

તા. 14/11/2022 સોમવારના કાળા તલના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 2680 3100
અમરેલી 1700 3180
સાવરકુંડલા 2330 3160
બોટાદ 2195 3265
રાજુલા 2500 3101
જુનાગઢ 2600 3049
તળાજા 2500 2780
જસદણ 1500 2565
ભાવનગર 2400 3052
બાબરા 2230 2850
વિસાવદર 2200 2500
મોરબી 2296 3055
પાલીતાણા 2750 3150

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment