18 અને 19 તારીખે પવન સાથે ભારે વરસાદની આગાહી; ક્યાં ક્યાં વિસ્તારમાં?
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘નૈઋત્યના ચોમાસાએ ઉત્તર અરેબિયન સમુદ્ર તેમજ ગુજરાતના અન્ય કેટલાક હિસ્સામાં આગેકૂચ કરી છે. બીજી બાજુ ...
Read more
દેશના આ વિસ્તારમાં વરસાદે મચાવી તબાહી; પૂર અને ભુસ્ખલનને કારણે 46 લોકો મૃત્યુ પામ્યા
દેશના પૂર્વોત્તર રાજ્યોના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ તબાહી મચાવી છે. આસામ, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશના પૂર્વોત્તર રાજ્યોમાં ભારે ...
Read more
18થી 22 જૂન સુધીનું પૂર્વાનુમાન; વરસાદનું આગોતરું એંધાણ, વરસાદનો બીજો રાઉન્ડ
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 3 દિવસથી અટકેલું ચોમાસું ફરી આગળ વધ્યું છે. ગઈ કાલે ચોમાસું સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, પોરબંદર, ...
Read more
સાવધાન: ગુજરાતના દરિયામાં 10 ફૂટના મોજા ઉછળ્યા; વાવઝોડું આવી રહ્યું છે, પાંચ દિવસની આગાહી
ગુજરાતમાં હવે ચોમાસાએ એન્ટ્રી થઈ જતા મેઘરાજાએ રાજ્યના અનેક વિસ્તારોમાં પધરામણી કરી દીધી છે. છેલ્લાં 3-4 દિવસથી રાજ્યના કેટલાંક વિસ્તારો ...
Read more
હવામાન વિભાગની મોટી આગાહી; આજે રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી, ક્યાં ક્યાં જિલ્લામાં?
રાજયમાં ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે. કેટલાક વિસ્તારમાં વરસાદથી નદીઓ બે કાંઠે વહેવા લાગી છે તો હજી કેટલાક વિસ્તારોમાં વરસાદની ...
Read more
અનુભવી મગનકાકાએ વરસાદને લઈને કરી મોટી આગાહી; આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થવા લાગી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અલગ અલગ જિલ્લામાં વરસાદ વરસ્યો છે. ગુજરાતના વાતાવરણમાં ભેજનું ...
Read more
અશોકભાઈ પટેલ અને હવામાન વિભાગની ધોધમાર વરસાદની મોટી આગાહી
હવામાન વિભાગ દ્વારા કેટલાક વિસ્તારોમાં સત્તાવાર રીતે ચોમાસુ બેસવાની જાહેરાત કરવામાં આવી હતી. ચોમાસુ સતત આગળ વધી રહ્યું છે અને ...
Read more
વરસાદનો નવો રાઉન્ડ આ તારીખથી શરૂ; વાવણી ક્યારે? કડાકા ભડાકા સાથે ભારે વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ખેડા, મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, ...
Read more
ગુજરાતમાં આગામી 48 કલાકમાં તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થઇ ગયો છે. ગઈ કાલે રાજ્યના 22થી વધુ તાલુકામાં વરસાદની પધરામણી થઇ હતી. હવામાન વિભાગની આગાહી ...
Read more