સાવધાન: આગામી 24 કલાક ભારે, આવતી કાલે ભૂક્કા બોલાવશે વરસાદ

alert bhare varsad ni agahi
આજની વાત કરીએ તો ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ગીરસોમનાથ, દ્વારકા, વેરાવળ સહિતના અનેક વિસ્તારોમાં સારો ...
Read more

વરસાદ એલર્ટ/ પુનર્વસુ નક્ષત્ર, ભૂક્કા કાઢશે વરસાદ, જાણો ક્યાં ક્યાં?

varsad agahi
હાલ ગુજરાતમાં દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગરના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ અનેક વિસ્તારમાં ભારે ...
Read more

રેડ એલર્ટ: ગુજરાતમાં મેઘ ઘનઘોર, આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ

red alert megh ghanghor in gujarat
ગુજરાતમાં આગામી 4 દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. એમાંય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજાએ ભારે કહેર ...
Read more

આજે અને આવતી કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, ક્યાં ક્યાં જિલ્લામાં?

ગુજરાતમાં છેલ્લાં એક-બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદે ...
Read more

રેડ એલર્ટ: આગામી ત્રણ દિવસ ભારે થી અતિભારે વરસાદની આગાહી, ક્યાં ક્યાં જિલ્લામાં?

red alert in gujarat
ગુજરાતમાં આગામી 4 દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. એમાંય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજાએ ભારે કહેર ...
Read more

બારે મેઘ ખાંગા/ રેડ એલર્ટ, ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, ક્યાં ક્યાં જિલ્લામા?

bare megh khanga gujarat varsad agahi 2022
ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. એવામાં આગામી 5 દિવસ રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી ...
Read more

સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા/ 12 અને 9 ઈંચ વરસાદ પડતાં ગામ અને ખેતરો બેટમાં ફેરવાયા

ચોમાસું હવે પોતાના અસલી રંગમાં આવ્યું છે, અને હજુ પણ 9 જુલાઈ સુધી વરસાદની તીવ્રતા ઉત્તરોત્તર વધતી જશે. કેટલાક જિલ્લામાં ...
Read more

આજે અને કાલે (6 અને 7 તારીખે) ભારે થી અતિભારે વરસાદની આગાહી, ક્યાં ક્યાં જિલ્લામાં?

aaje ane kale bhare varsad
છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધબધબાટી ચાલી રહી છે. દ્રારકા, પોરબંદર, જામનગર, રાજકોટમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. મહત્વની વાત ...
Read more

આજથી પુનર્વસુ નક્ષત્ર / જાણો કયું વાહન, કેટલો વરસાદ? કોની કોની આગાહી?

Punarvasu Nakshatra 2022
આજે રાત્રે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની ...
Read more