ડુંગળીના ભાવમાં થયો મોટો વધારો; આજનો ઉંચો રૂ. 640, જાણો આજના (17/10/2023) ડુંગળીના બજાર ભાવ – Today 17/10/2023 Onion Apmc Rate

WhatsApp Group Join Now

ડુંગળીના ભાવમાં થયો મોટો વધારો; આજનો ઉંચો રૂ. 640, જાણો આજના (17/10/2023) ડુંગળીના બજાર ભાવ – Today 17/10/2023 Onion Apmc Rate

સાઉથની ડુંગળીમાં નિકાસ છૂટ હોવાથી ગુજરાત-નાશીકની ડુંગળીની બજારોમાં તાજેતરમાં સુધારો આવ્યાં બાદ હવે બજારો સ્ટેબલ થયા હતા. મહુવા અને ગોંડલ સહિતની મંડીઓમાં નવી ચોમાસું ડુંગળીની છૂટક-છૂટક આવકો થાય છે, પરતુ રેગ્યુલર આવકો દિવાળી આસપાસ જ આવે તેવી સંભાવના છે, એ પહેલા ડુંગળીની આવકો થાય તેવા સંજોગે દેખાતા નથી.

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારી Whatsapp ચેનલ ફોલો કરો.

ડુંગળીનાં વેપારીઓ કહે છેકે હાલમાં બજારો અથડાયા કરશે, પરંતુ દિવાળી સુધીમાં સારા માલમાં બજારો રૂ.૨૫થી ૫૦ વધી શકે છે. નિકાસ વેપારો સાઉથમાંથી થાય છે અને નાશીકમાંથી પણ નવી ડુંગળી આવશે એટલે નિકાસમાં પેરિટી બેસશે તેવી ધારણાં હોવાથી બજારો વધતા અટક્યાં છે.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 16/10/2023, સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 250થી રૂ. 531 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 546 સુધીના બોલાયા હતા. તેમજ ગોંડલના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 121થી રૂ. 546 સુધીના બોલાયા હતા.

જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 71થી રૂ. 436 સુધીના બોલાયા હતા. જ્યારે વિસાવદર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 84થી રૂ. 376 સુધીના બોલાયા હતા. તેમજ અમરેલીના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 500 સુધીના બોલાયા હતા.

મોરબી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 500 સુધીના બોલાયા હતા. જ્યારે અમદાવાદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 400થી રૂ. 560 સુધીના બોલાયા હતા. તેમજ દાહોદના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 520 સુધીના બોલાયા હતા.

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 16/10/2023, સોમવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 178થી રૂ. 640 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળીના બજાર ભાવ (Today 17/10/2023 Onion Apmc Rate):

તા. 16/10/2023, સોમવારના લાલ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 250 531
મહુવા 100 539
ગોંડલ 121 546
જેતપુર 71 436
વિસાવદર 84 376
અમરેલી 200 500
મોરબી 200 500
અમદાવાદ 400 560
દાહોદ 300 520

 

સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 17/10/2023 Onion Apmc Rate):

તા. 14/10/2023, શનિવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
મહુવા 178 640

દરારોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment