આજના તા. 02/09/2022ના બજાર ભાવ: આજે બજારમાં ભારે ઉછાળો, જાણો ઘઉં, કપાસ, ડુંગળી, એરંડા, મગફળી, રાયડો વગેરેના ભાવ

WhatsApp Group Join Now

આજના તા. 02/09/2022 ને શુક્રવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Bajar Bhav) નીચે મુજબ રહ્યાં હતા.

જામનગર માર્કેટ યાર્ડ (Jamnagar Market Yard):

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3500થી 4705 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1300થી 2280 સુધીનો બોલાયો હતો.

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1500 2711
બાજરો 405 496
ઘઉં 410 510
મગ 800 1300
અડદ 950 1011
તુવેર 1200 1300
મેથી 870 1048
ચણા 605 890
મગફળી જીણી 1000 1200
એરંડા 1250 1422
તલ 2250 2450
રાયડો 1100 1158
લસણ 70 225
જીરૂ 3500 4705
અજમો 1300 2280
ડુંગળી 80 185
સીંગદાણા 1200 1550
ઈસબગુલ 2500 2745
સોયાબીન 700 770
વટાણા 400 700
કલોંજી 2050 2300

 

ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal Market Yard):

ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3171થી 4601 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1000થી 2351 સુધીનો બોલાયો હતો.

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 424 486
ઘઉં ટુકડા 420 510
કપાસ 1100 2221
મગફળી જીણી 901 1331
મગફળી જાડી 850 1376
મગફળી નવી 850 1276
સીંગદાણા 1500 1791
શીંગ ફાડા 1001 1511
એરંડા 1225 1436
તલ 2201 2471
કાળા તલ 2201 2726
તલ લાલ 2300 2391
જીરૂ 3171 4601
ઈસબગુલ 1401 3171
કલંજી 1001 2361
વરિયાળી 2276 2276
ધાણા 1000 2351
ધાણી 1100 2381
લસણ 71 286
ડુંગળી 61 241
ડુંગળી સફેદ 76 116
બાજરો 291 471
જુવાર 351 751
મકાઈ 481 481
મગ 911 1381
ચણા 761 881
વાલ 1001 1826
અડદ 876 1376
ચોળા/ચોળી 601 676
તુવેર 800 1431
સોયાબીન 861 1081
રાયડો 900 900
રાઈ 1050 1050
મેથી 651 1031
અજમો 1276 1276
સુવા 1326 1376
ગોગળી 531 1091
કાંગ 500 541
સુરજમુખી 576 1311

 

જુનાગઢ માર્કેટ યાર્ડ (Junagadh Market Yard):

જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 4040થી 4330 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 2000થી 2400 સુધીનો બોલાયો હતો.

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 375 484
બાજરો 325 460
ચણા 750 875
અડદ 1220 1485
તુવેર 1150 1430
મગફળી જાડી 900 1252
સીંગફાડા 1350 1460
એરંડા 1000 1406
તલ 2000 2405
તલ કાળા 2250 2729
જીરૂ 4040 4330
ધાણા 2000 2400
મગ 1000 1215
સીંગદાણા જાડા 1450 1595
સોયાબીન 850 1015
મેથી 800 945

 

મોરબી માર્કેટ યાર્ડ (Morbi Market Yard):

મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2630થી 4630 સુધીનો બોલાયો હતો તથા તલનો ભાવ રૂ. 1705થી 2105 સુધીનો બોલાયો હતો.

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 430 494
તલ 1705 2105
જીરૂ 2630 4630
બાજરો 421 421
જુવાર 545 545
ચણા 870 878
ગુવારનું બી 871 871
રાયડો 1108 1146

 

મહુવા માર્કેટ યાર્ડ (Mahuva Market Yard):

મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડમાં તલનો ભાવ રૂ. 2326થી 2439 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 2399થી 2500 સુધીનો બોલાયો હતો.

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Mahuva APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
મગફળી જીણી 801 1143
મગફળી જાડી 922 1279
એરંડા 1240 1361
જુવાર 459 522
બાજરો 362 510
ઘઉં 400 597
મકાઈ 452 452
મેથી 742 742
રાઈ 960 960
મગ 720 952
રાજગરો 925 925
સુવાદાણા 1376 1376
ચણા 756 980
તલ 2326 2439
તલ કાળા 2399 2500
તુવેર 1201 1201
ડુંગળી 56 282
ડુંગળી સફેદ 119 205

 

રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot Market Yard):

રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 4100થી 4600 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1500થી 2200 સુધીનો બોલાયો હતો.

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ બી.ટી. 1500 2200
ઘઉં લોકવન 442 485
ઘઉં ટુકડા 442 517
જુવાર સફેદ 525 775
બાજરી 325 478
તુવેર 1136 1436
ચણા પીળા 820 935
ચણા સફેદ 1440 2160
અડદ 1440 1567
મગ 1040 1395
વાલ દેશી 1225 1860
ચોળી 1000 1225
વટાણા 650 920
કળથી 925 1260
સીંગદાણા 1750 1880
મગફળી જાડી 1111 1351
મગફળી જીણી 1151 1341
તલી 2150 2455
સુરજમુખી 835 1175
એરંડા 1430 1452
અજમો 1475 1840
સુવા 1175 1445
સોયાબીન 970 1029
સીંગફાડા 1440 1570
કાળા તલ 2335 2741
લસણ 195 450
ધાણા 1800 2250
જીરૂ 4100 4600
રાય 1080 1220
મેથી 990 1220
કલોંજી 2200 2520
રાયડો 1000 1180
રજકાનું બી 3800 4200

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment