એરંડાના ભાવમાં ઘટાડો યથાવત્; જાણો આજના (તા. 13/01/2023 ના) તમામ બજારમાં એરંડાના બજાર ભાવ

WhatsApp Group Join Now

એરંડાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 12/01/2022, ગુરૂવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં એરંડાનો ભાવ રૂ.1330થી રૂ. 1390 સુધીના બોલાયા હતા. જયારે ગોંડલ માર્કેટ યાર્ડમાં એરંડાનો ભાવ રૂ. 1276થી રૂ. 1386 સુધીના બોલાયા હતાં. તેમજ જુનાગઢ માર્કેટ યાર્ડમાં એરંડાનો ભાવ રૂ. 1351થી રૂ. 1352 સુધીના બોલાયા હતાં.

જામનગર માર્કેટ યાર્ડમાં એરંડાનો ભાવ રૂ.1090થી રૂ. 1351 સુધીના બોલાયા હતા. જયારે કાલાવડ માર્કેટ યાર્ડમાં એરંડાનો ભાવ રૂ. 1300થી રૂ. 1333 સુધીના બોલાયા હતાં.

જામજોધપુર માર્કેટ યાર્ડમાં એરંડાનો ભાવ રૂ.1330થી રૂ. 1366 સુધીના બોલાયા હતા. જયારે જેતપુર માર્કેટ યાર્ડમાં એરંડાનો ભાવ રૂ. 1201થી રૂ. 1386 સુધીના બોલાયા હતાં.

મહુવા માર્કેટ યાર્ડમાં એરંડાનો ભાવ રૂ.900થી રૂ. 1291 સુધીના બોલાયા હતા. જયારે અમરેલી માર્કેટ યાર્ડમાં એરંડાનો ભાવ રૂ. 1063થી રૂ. 1366 સુધીના બોલાયા હતાં.

હળવદ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ પ્રતિમણ રૂ.1350થી રૂ. 1403 સુધીના બોલાયા હતા. જયારે જસદણ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ પ્રતિમણ રૂ. 1050થી રૂ. 1350 સુધીના બોલાયા હતાં.

ભચાઉ માર્કેટ યાર્ડમાં એરંડાનો ભાવ રૂ.1390થી રૂ. 1410 સુધીના બોલાયા હતા. જયારે ભુજ માર્કેટ યાર્ડમાં એરંડાનો ભાવ રૂ. 1375થી રૂ. 1390 સુધીના બોલાયા હતાં.

એરંડાના બજાર ભાવ:

તા. 12/01/2022, ગુરૂવારના એરંડાના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1330 1390
ગોંડલ 1276 1386
જુનાગઢ 1351 1352
જામનગર 1090 1351
કાલાવડ 1300 1333
સાવરકુંડલા 1250 1370
જામજોધપુર 1330 1366
જેતપુર 1201 1386
ઉપલેટા 1350 1386
મહુવા 900 1291
અમરેલી 1063 1366
કોડીનાર 1250 1350
હળવદ 1350 1403
જસદણ 1050 1350
વાંકાનેર 1310 1358
ભચાઉ 1390 1410
ભુજ 1375 1390
દશાડાપાટડી 1385 1388
માંડલ 1381 1405
ડિસા 1390 1406
ભાભર 1395 1416
પાટણ 1380 1419
ધાનેરા 1370 1401
મહેસાણા 1385 1404
વિજાપુર 1370 1422
હારીજ 1380 1410
માણસા 1384 1400
ગોજારીયા 1379 1380
કડી 1375 1418
વિસનગર 1330 1416
પાલનપુર 1390 1400
તલોદ 1380 1397
થરા 1390 1410
દહેગામ 1383 1392
ભીલડી 1394 1397
દીયોદર 1395 1410
કલોલ 1375 1400
સિધ્ધપુર 1352 1408
કુકરવાડા 1365 1383
મોડાસા 1310 1323
ઇડર 1380 1406
પાથાવાડ 1364 1400
બેચરાજી 1397 1405
વડગામ 1391 1392
ખેડબ્રહ્મા 1400 1410
કપડવંજ 1400 1411
વીરમગામ 1384 1401
થરાદ 1370 1413
રાસળ 1380 1400
બાવળા 1394 1403
રાધનપુર 1400 1414
આંબલિયાસણ 1371 1380
સતલાસણા 1350 1361
ઇકબાલગઢ 1385 1386
શિહોરી 1386 1392
ઉનાવા 1375 1380
લાખાણી 1385 1408
પ્રાંતિજ 1340 1400
સમી 1380 1400
વારાહી 1360 1397
જાદર 1385 1410
જોટાણા 1386 1390
ચાણસ્મા 1400 1412
દાહોદ 1340 1360

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment