એરંડાના ભાવમાં ભારે ઉછાળો: આજનો ઉંચો ભાવ રૂ. 1500, જાણો આજના એરંડાના બજાર ભાવ

WhatsApp Group Join Now

એરંડાના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 13/06/2022 ને સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં એરંડાની 1025 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1410થી 1488 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં એરંડાની 643 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1051થી 1481 સુધીના બોલાયા હતાં.

જામનગર માર્કેટ યાર્ડમાં એરંડાની 277 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1455 સુધીના બોલાયા હતાં. હળવદ માર્કેટ યાર્ડમાં એરંડાની 281 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1435થી 1477 સુધીના બોલાયા હતાં.

ભાભર માર્કેટ યાર્ડમાં એરંડાની 2848 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1472થી 1487 સુધીના બોલાયા હતાં. હારીજ માર્કેટ યાર્ડમાં એરંડાની 2200 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1470થી 1490 સુધીના બોલાયા હતાં.

પાટણ માર્કેટ યાર્ડમાં એરંડાની 4152 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1460થી 1500 સુધીના બોલાયા હતાં. મહેસાણા માર્કેટ યાર્ડમાં એરંડાની 933 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1468થી 1498 સુધીના બોલાયા હતાં.

કડી માર્કેટ યાર્ડમાં એરંડાની 3250 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1473થી 1478 સુધીના બોલાયા હતાં. વિસનગર માર્કેટ યાર્ડમાં એરંડાની 2096 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1473થી 1488 સુધીના બોલાયા હતાં.

એરંડાના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 13/06/2022 ને સોમવારના રોજ એરંડાનો સૌથી ઉંચો ભાવ ઉપલેટા અને પાટણ માર્કેટ યાર્ડમાં રૂ. 1500 સુધીનો બોલાયો હતો.

એરંડાના બજાર ભાવ:

તા. 13/06/2022 ને સોમવારના એરંડાના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1410 1488
ગોંડલ 1051 1481
જુનાગઢ 1200 1461
જામનગર 900 1455
કાલાવડ 1140 1425
જામજોધપુર 1400 1475
જેતપુર 1301 1471
ઉપલેટા 1400 1500
વિસાવદર 1150 1316
ધોરાજી 1351 1446
મહુવા 1230 1464
અમરેલી 1265 1451
કોડીનાર 1250 1462
તળાજા 900 1446
હળવદ 1435 1477
ભાવનગર 1300 1460
જસદણ 900 1400
બોટાદ 1000 1409
વાંકાનેર 1424 1425
મોરબી 1418 1440
ભચાઉ 1451 1470
ભુજ 1400 1470
રાજુલા 1100 1101
લાલપુર 1360 1419
દશાડાપાટડી 1470 1472
ધ્રોલ 1100 1300
ડિસા 1475 1489
ભાભર 1472 1487
પાટણ 1460 1500
ધાનેરા 1470 1487
મહેસાણા 1468 1498
વિજાપુર 1450 1490
હારીજ 1470 1490
માણસા 1460 1490
ગોજારીયા 1470 1482
કડી 1473 1488
વિસનગર 1442 1497
પાલનપુર 1465 1489
તલોદ 1470 1485
થરા 1475 1491
દહેગામ 1464 148
ભીલડી 1470 1481
દીયોદર 1465 1491
કલોલ 1450 1495
સિધ્ધપુર 1450 1495
હિંમતનગર 1410 1482
કુકરવાડા 1450 1487
મોડાસા 1450 1476
ધનસૂરા 1470 1480
ઇડર 1460 1490
ટિટોઇ 1440 1469
પાથાવાડ 1470 1480
બેચરાજી 1470 1482
વડગામ 1480 1486
ખેડબ્રહ્મા 1480 1500
કપડવંજ 1430 1450
વીરમગામ 1466 1479
થરાદ 1433 1485
રાસળ 1470 1490
બાવળા 1460 1484
સાણંદ 1459 1473
રાધનપુર 1450 1480
આંબલિયાસણ 1470 1479
સતલાસણા 1451 1461
ઇકબાલગઢ 1488 1490
શિહોરી 1470 1485
ઉનાવા 1450 1485
લાખાણી 1477 1490
પ્રાંતિજ 1420 1460
સમી 1465 1485
વારાહી 1450 1470
જોટાણા 1470 1476
ચાણસ્મા 1415 1486
દાહોદ 1380 1420

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment