મગફળીની બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને વર્તમાન સંજોગોમાં વેચવાલી એકદમ ઓછી છે અને સામે લેવાલી સારી છે. જેને પગલે મગફળીનાં ભાવમાં સેન્ટર મુજબ રૂ. 10થી 30 સુધીનો ઉછાળો આવ્યો હતો.
મગફળીનાં વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં મગફળીની બજારમાં સરેરાશ વેચવાલી ઓછી છે. એમાં પણ સારી ક્વોલિટીની મગફળી પીઠાઓમાં બહુ ઓછી આવી રહી છે, જેને પગલે બજારનો ટોન હાલ પૂરતો મજબૂત દેખાય રહ્યો છે. મગફળીનાં ભાવમાં રાજકોટમાં સારી ક્વોલિટીમાં મણે રૂ. 30 જેવા વધી ગયાં હતાં. જ્યારે જૂનાગઢમાં ખાંડીએ રૂ. 200થી 300ની તેજી હતી. આગામી દિવસોમાં મગફળીની બજારમાં લેવાલી આવી જ રહેશે તો બજારો હજી વધી જશે.
આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં વધારો કે ઘટાડો? જાણો આજના (તા. 04/01/2023 ના) ડુંગળીના બજાર ભાવ
જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 03/01/2023 ને મંગળવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 12229 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1391 સુધીના બોલાયા હતાં. જ્યારે જામજોધપુર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 4500 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1400 સુધીના બોલાયા હતાં.
ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 03/01/2023 ને મંગળવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 12229 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1391 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 1820 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1690 સુધીના બોલાયા હતાં.
આ પણ વાંચો: કપાસના ભાવમાં તેજી; જાણો આજના (તા. 04/01/2023 ના) કપાસના બજાર ભાવ
મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 03/01/2023 ને મંગળવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1690 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ મહુવા માર્કેટ યાર્ડમાં રૂ. 1427 સુધીનો બોલાયો હતો.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 03/01/2023, મંગળવારના જાડી મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1160 | 1421 |
અમરેલી | 820 | 1391 |
કોડીનાર | 1130 | 1331 |
સાવરકુંડલા | 1115 | 1371 |
જેતપુર | 971 | 1411 |
પોરબંદર | 1085 | 1380 |
વિસાવદર | 954 | 1386 |
મહુવા | 1255 | 1427 |
ગોંડલ | 900 | 1391 |
કાલાવડ | 1050 | 1420 |
જુનાગઢ | 1080 | 1403 |
જામજોધપુર | 900 | 1400 |
ભાવનગર | 1250 | 1336 |
માણાવદર | 1410 | 1411 |
તળાજા | 1100 | 1370 |
હળવદ | 1075 | 1352 |
જામનગર | 1100 | 1290 |
ભેસાણ | 900 | 1341 |
ખેડબ્રહ્મા | 1120 | 1120 |
સલાલ | 1200 | 1425 |
દાહોદ | 1180 | 1220 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 03/01/2023, મંગળવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1140 | 1290 |
અમરેલી | 895 | 1300 |
કોડીનાર | 1182 | 1470 |
સાવરકુંડલા | 1095 | 1327 |
જસદણ | 1150 | 1375 |
મહુવા | 961 | 1425 |
ગોંડલ | 930 | 1341 |
કાલાવડ | 1150 | 1392 |
જુનાગઢ | 1040 | 1270 |
જામજોધપુર | 900 | 1260 |
ઉપલેટા | 1050 | 1325 |
ધોરાજી | 926 | 1301 |
વાંકાનેર | 1000 | 1273 |
જેતપુર | 936 | 1301 |
તળાજા | 1290 | 1526 |
ભાવનગર | 1200 | 1549 |
રાજુલા | 1000 | 1300 |
મોરબી | 760 | 1484 |
જામનગર | 1150 | 1445 |
બાબરા | 1149 | 1311 |
બોટાદ | 1000 | 1335 |
ધારી | 1036 | 1301 |
ખંભાળિયા | 975 | 1410 |
પાલીતાણા | 1172 | 1208 |
લાલપુર | 1201 | 1280 |
ધ્રોલ | 990 | 1335 |
હિંમતનગર | 1100 | 1690 |
પાલનપુર | 1150 | 1425 |
તલોદ | 1100 | 1505 |
મોડાસા | 1010 | 1451 |
ડિસા | 1325 | 1341 |
ઇડર | 1230 | 1656 |
ધનસૂરા | 1000 | 1200 |
ધાનેરા | 1289 | 1290 |
વીસનગર | 1131 | 1132 |
કપડવંજ | 1400 | 1500 |
સતલાસણા | 1200 | 1286 |
લાખાણી | 1250 | 1251 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.
1 thought on “નવી મગફળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1690, જાણો આજના મગફળીના બજારભાવ”