નવી મગફળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1650, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની બજારમાં તેજીને બ્રેક લાગીને ભાવમાં ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં મગફળીની બજારમાં સરેરાશ લેવાલી કેવી રહે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે. આગામી દિવસોમાં બજારમાં વેચવાલી અને સામે મિલોની માંગ ઉપર બજારનો આધાર રહેલો છે.

મગફળીનાં વેપારીઓ કહે છે કે દાણામાં ઘરાકી નહોવાથી ભાવ તુટતા મગફળીમાં રૂ. 10થી 15 ઘટ્યાં છે અને હજી પણ વધુ ઘટાડો થાય તેવી ધારણાં છે. આગળ ઉપર ખેડૂતોની વેચવાલી ઉપર પણ બજારનો આધાર રહેલો છે.

આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં વધારો કે ઘટાડો? જાણો આજના (તા. 06/01/2023 ના) ડુંગળીના બજાર ભાવ

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 05/01/2023 ને ગુરુવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 12871 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 830થી 1431 સુધીના બોલાયા હતાં. જ્યારે જામજોધપુર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 4500 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 850થી 1400 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 05/01/2023 ને ગુરુવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 6189 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 940થી 1371 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 1770 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1650 સુધીના બોલાયા હતાં.

આ પણ વાંચો: કપાસના ભાવમાં તેજી; જાણો આજના (તા. 06/01/2023 ના) કપાસના બજાર ભાવ

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 05/01/2023 ને ગુરુવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ રાજકોટ માર્કેટ યાર્ડમાં રૂ. 1440 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1650 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 05/01/2023, ગુરુવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1150 1440
અમરેલી 800 1391
કોડીનાર 1142 1301
સાવરકુંડલા 1105 1428
જેતપુર 911 1375
પોરબંદર 1070 1380
વિસાવદર 945 1376
મહુવા 1158 1444
ગોંડલ 830 1431
કાલાવડ 1050 1362
જુનાગઢ 1080 1422
જામજોધપુર 850 1400
ભાવનગર 1260 1383
માણાવદર 1450 1451
તળાજા 1100 1382
હળવદ 1000 1350
ભેસાણ 900 1351
ખેડબ્રહ્મા 1110 1110
સલાલ 1200 1430
દાહોદ 1180 1220

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 05/01/2023, ગુરુવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1130 1300
અમરેલી 900 1312
કોડીનાર 1180 1463
સાવરકુંડલા 1065 1331
જસદણ 1150 1375
મહુવા 803 1421
ગોંડલ 940 1371
કાલાવડ 1150 1300
જુનાગઢ 1050 1260
જામજોધપુર 950 1410
ઉપલેટા 1100 1337
ધોરાજી 971 1296
વાંકાનેર 1100 1307
જેતપુર 901 1301
તળાજા 1325 1536
ભાવનગર 1150 1576
રાજુલા 1246 1366
મોરબી 1041 1565
બાબરા 1144 1326
બોટાદ 1000 1300
ધારી 1292 1350
ખંભાળિયા 990 1440
પાલીતાણા 1178 1324
લાલપુર 1060 1209
ધ્રોલ 1020 1382
હિંમતનગર 1100 1650
પાલનપુર 1200 1431
તલોદ 1100 1530
મોડાસા 1010 1461
ડિસા 1251 1371
ઇડર 1235 1589
ધાનેરા 1200 1242
ભીલડી 1150 1300
માણસા 1315 1365
કપડવંજ 1400 1500
સતલાસણા 1255 1260

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment