તલના ભાવમાં ભારે ઉછાળો: આજનો સૌથી ઉંચો ભાવ રૂ. 3001, જાણો આજના તલના બજાર ભાવ

WhatsApp Group Join Now

તલના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ ૩1/10/2022 ને સોમવારના રાજકોટ માર્કેટ યાર્ડમાં સફેદ તલની 571 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2450થી 2605 સુધીના બોલાયા હતાં. જ્યારે જામનગર માર્કેટ યાર્ડમાં સફેદ તલની 349 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1825થી 2552 સુધીના બોલાયા હતાં.

તેમજ હળવદ માર્કેટ યાર્ડમાં સફેદ તલની 175 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2200થી 2576 સુધીના બોલાયા હતાં. જ્યારે ધાનેરા માર્કેટ યાર્ડમાં સફેદ તલની 100 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2000થી 2400 સુધીના બોલાયા હતાં.

કાળા તલના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ ૩1/10/2022 ને સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં કાળા તલની 429 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2000થી 2640 સુધીના બોલાયા હતાં. જ્યારે જામજોધપુર માર્કેટ યાર્ડમાં કાળા તલની 30 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2000થી 2656 સુધીના બોલાયા હતાં.

તેમજ ભાવનગર માર્કેટ યાર્ડમાં કાળા તલની 23 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2099થી 2615 સુધીના બોલાયા હતાં. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં કાળા તલની 18 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2654થી 2625 સુધીના બોલાયા હતાં.

તલના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ ૩1/10/2022 ને સોમવારના રોજ સફેદ તલનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટ યાર્ડમાં રૂ. 3001 સુધીનો બોલાયો હતો તેમજ કાળા તલનો સૌથી ઉંચો ભાવ જામજોધપુર માર્કેટ યાર્ડમાં રૂ. 2656 સુધીનો બોલાયો હતો.

સફેદ તલના બજાર ભાવ (White/ Safed Tal Na Bajar Bhav):

તા. 31/10/2022 સોમવારના સફેદ તલના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 2450 2605
જામનગર 1825 2552
ભાવનગર 2207 2551
જામજોધપુર 2400 2546
વાંકાનેર 2051 2433
જસદણ 1050 2400
વિસાવદર 2165 2421
મહુવા 2351 2553
બાબરા 1845 2435
ધોરાજી 2021 2441
પોરબંદર 2435 2436
હળવદ 2200 2576
ઉપલેટા 2350 2435
તળાજા 2375 2550
ભચાઉ 2301 2330
જામખંભાળિયા 2100 2475
પાલીતાણા 2285 2511
દશાડાપાટડી 2000 2275
ધ્રોલ 2305 2400
ઉંઝા 2111 3001
ધાનેરા 2000 2400
ભીલડી 2300 2411
ડિસા 2311 2391
પાથાવાડ 2135 2192
વીરમગામ 2301 2541
બાવળા 2259 2400
સાણંદ 2410 2411
વાવ 1591 1592
લાખાણી 2100 2418

 

કાળા તલના બજાર ભાવ (Black/ Kala Bajar Bhav):

તા. 31/10/2022 સોમવારના કાળા તલના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 2000 2640
જામજોધપુર 2000 2656
ભાવનગર 2099 2615
મહુવા 2654 2655
બાબરા 1930 2500
વિસાવદર 2205 2421
લાલપુર 1925 2300
પાલીતાણા 2165 2301

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment