તલના બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 30/11/2022 ને બુધવારના રાજકોટ માર્કેટ યાર્ડમાં સફેદ તલની 571 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2852થી 3222 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ તલની 251 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2501થી 3251 સુધીના બોલાયા હતાં.
તેમજ અમરેલી માર્કેટ યાર્ડમાં સફેદ તલની 206 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1500થી 3175 સુધીના બોલાયા હતાં. જ્યારે સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં સફેદ તલની 90 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2340થી 3041 સુધીના બોલાયા હતાં.
કાળા તલના બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 30/11/2022 ને બુધવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં કાળા તલની 114 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2440થી 2700 સુધીના બોલાયા હતાં. જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં કાળા તલની 73 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1650થી 2792 સુધીના બોલાયા હતાં.
તેમજ ગોંડલ માર્કેટ યાર્ડમાં કાળા તલની 91 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2000થી 2726 સુધીના બોલાયા હતાં. જ્યારે બોટાદ માર્કેટ યાર્ડમાં કાળા તલની 124 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2145થી 2925 સુધીના બોલાયા હતાં.
તલના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 30/11/2022 ને બુધવારના રોજ સફેદ તલનો સૌથી ઉંચો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમાં રૂ. 3221 સુધીનો બોલાયો હતો તેમજ કાળા તલનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટ યાર્ડમાં રૂ. 3352 સુધીનો બોલાયો હતો.
સફેદ તલના બજાર ભાવ (White/ Safed Tal Na Bajar Bhav):
તા. 30/11/2022 બુધવારના સફેદ તલના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 2852 | 3222 |
ગોંડલ | 2501 | 3251 |
અમરેલી | 1500 | 3175 |
બોટાદ | 2185 | 3195 |
સાવરકુંડલા | 2340 | 3041 |
જામનગર | 2600 | 3105 |
ભાવનગર | 2671 | 2916 |
જામજોધપુર | 2900 | 3061 |
વાંકાનેર | 2600 | 2850 |
જેતપુર | 2501 | 3051 |
જસદણ | 1650 | 3000 |
વિસાવદર | 2625 | 2991 |
મહુવા | 2630 | 3033 |
જુનાગઢ | 2200 | 3090 |
મોરબી | 2800 | 3160 |
રાજુલા | 2100 | 2508 |
માણાવદર | 2800 | 3000 |
બાબરા | 2272 | 3000 |
કોડીનાર | 2600 | 3065 |
ધોરાજી | 2646 | 2991 |
હળવદ | 2500 | 3010 |
ઉપલેટા | 2860 | 2925 |
ભેંસાણ | 2500 | 3020 |
તળાજા | 2650 | 3210 |
ભચાઉ | 2351 | 2828 |
જામખંભાળિયા | 2200 | 2690 |
પાલીતાણા | 2450 | 2945 |
ધ્રોલ | 2650 | 2805 |
ભુજ | 2451 | 3135 |
હારીજ | 1880 | 2301 |
ઉંઝા | 2395 | 3352 |
ધાનેરા | 2565 | 2800 |
થરા | 2550 | 2770 |
વિજાપુર | 2311 | 2611 |
વિસનગર | 2100 | 2715 |
પાટણ | 1951 | 2500 |
મહેસાણા | 2600 | 2746 |
કલોલ | 2751 | 2752 |
ડિસા | 2600 | 2801 |
પાથાવાડ | 2300 | 2511 |
બેચરાજી | 1980 | 2460 |
કપડવંજ | 2050 | 2525 |
વીરમગામ | 2600 | 2640 |
થરાદ | 2440 | 2746 |
બાવળા | 2391 | 2500 |
દાહોદ | 1900 | 2200 |
વારાહી | 2301 | 2751 |
કાળા તલના બજાર ભાવ (Black/ Kala Bajar Bhav):
તા. 30/11/2022 બુધવારના કાળા તલના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 2440 | 2700 |
અમરેલી | 1650 | 2792 |
સાવરકુંડલા | 2205 | 2775 |
ગોંડલ | 2000 | 2726 |
બોટાદ | 2145 | 2925 |
રાજુલા | 2351 | 2352 |
જામજોધપુર | 2000 | 2651 |
જસદણ | 1500 | 2605 |
ભાવનગર | 2300 | 2301 |
મહુવા | 2715 | 2716 |
બાબરા | 2330 | 2500 |
વિસાવદર | 2415 | 2681 |
મોરબી | 2500 | 2570 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.