તલના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 04/01/2023 ને બુધવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં સફેદ તલની 229 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2650થી 3028 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ તલની 209 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1800થી 3001 સુધીના બોલાયા હતાં.
તેમજ અમરેલી માર્કેટ યાર્ડમાં સફેદ તલની 67 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1200થી 2976 સુધીના બોલાયા હતાં. જ્યારે બોટાદ માર્કેટ યાર્ડમાં સફેદ તલની 20 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1800થી 2995 સુધીના બોલાયા હતાં.
કાળા તલના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 04/01/2023 ને બુધવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં કાળા તલની 243 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2360થી 2680 સુધીના બોલાયા હતાં. જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં કાળા તલની 40 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1270થી 2611 સુધીના બોલાયા હતાં.
તેમજ ગોંડલ માર્કેટ યાર્ડમાં કાળા તલની 121 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1800થી 2671 સુધીના બોલાયા હતાં. જ્યારે બોટાદ માર્કેટ યાર્ડમાં કાળા તલની 100 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2160થી 2715 સુધીના બોલાયા હતાં.
તલના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 04/01/2023 ને બુધવારના રોજ સફેદ તલનો સૌથી ઉંચો ભાવ સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં રૂ. 3190 સુધીનો બોલાયો હતો તેમજ કાળા તલનો સૌથી ઉંચો ભાવ રાજુલા માર્કેટ યાર્ડમાં રૂ. 2901 સુધીનો બોલાયો હતો.
સફેદ તલના બજાર ભાવ (White/ Safed Tal Na Bajar Bhav):
તા. 04/01/2023, બુધવારના સફેદ તલના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 2650 | 3028 |
ગોંડલ | 1800 | 3001 |
અમરેલી | 1200 | 2976 |
બોટાદ | 1800 | 2995 |
સાવરકુંડલા | 2700 | 3190 |
જામનગર | 2500 | 3000 |
ભાવનગર | 2600 | 3006 |
જામજોધપુર | 2700 | 2956 |
વાંકાનેર | 2000 | 2580 |
જેતપુર | 2500 | 2950 |
જસદણ | 1900 | 3100 |
વિસાવદર | 2550 | 2856 |
મહુવા | 2800 | 2801 |
જુનાગઢ | 2500 | 2930 |
મોરબી | 1950 | 2744 |
રાજુલા | 2601 | 2850 |
માણાવદર | 2700 | 3000 |
બાબરા | 2130 | 3100 |
કોડીનાર | 2650 | 2915 |
ધોરાજી | 2200 | 2871 |
પોરબંદર | 1760 | 2130 |
હળવદ | 2300 | 2860 |
ઉપલેટા | 2600 | 2755 |
ભેંસાણ | 2000 | 2850 |
તળાજા | 2731 | 3000 |
ભચાઉ | 2150 | 2370 |
પાલીતાણા | 2680 | 2852 |
ધ્રોલ | 2300 | 2735 |
ભુજ | 2725 | 2875 |
લાલપુર | 2750 | 2751 |
હારીજ | 2300 | 2511 |
ઉંઝા | 2460 | 2920 |
વિજાપુર | 2431 | 2432 |
વિસનગર | 1801 | 2676 |
કપડવંજ | 2200 | 2700 |
થરાદ | 2500 | 2611 |
બાવળા | 2125 | 2126 |
લાખાણી | 1450 | 1701 |
દાહોદ | 2200 | 2500 |
કાળા તલના બજાર ભાવ (Black/ Kala Tal Na Bajar Bhav):
તા. 04/01/2023, બુધવારના કાળા તલના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 2360 | 2680 |
અમરેલી | 1270 | 2611 |
સાવરકુંડલા | 2500 | 2501 |
ગોંડલ | 1800 | 2631 |
બોટાદ | 2160 | 2725 |
રાજુલા | 2500 | 2901 |
જામજોધપુર | 1800 | 2400 |
તળાજા | 2700 | 2701 |
જસદણ | 1500 | 2500 |
ભાવનગર | 2425 | 2630 |
મહુવા | 2801 | 2802 |
બાબરા | 2470 | 2850 |
વિસાવદર | 2150 | 2500 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.