નવી મગફળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1697, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

સીંગતેલની બજારમાં છેલ્લા બે- ત્રણ દિવસથી ભાવ સ્ટેબલ છે, પંરતુ બીજી તરફ ખોળનાં ભાવ સારાછે અનેસીંગદાણાની બજારો પણ વધી રહી હોવાથી સારી ક્વોલિટીની મગફળીની બજારમાં ભાવમાં તેજીની આગેકૂચ યથાવત છે. સૌરાષ્ટ્રનાં પીઠાઓમાંસારી મગફળીનાં ભાવમાં રૂ. 10નો સુધારો હતો. જામનગરમાં પિલાણ મગફળીમાં ડિલીવરીમાં રૂ. 1445 સુધીમાં વેપારો પણ આજે થયાં હતાં.

વેપારીઓ કહે છે કે બજારમાં મોટી મુવમેન્ટ નથી પંરતુ બજારો ધીમી ગતિએ વધતા જશે. આગામી દિવસોમાં મગફળીની બજારમાં લેવાલી કેવી ચાલુ રહે છેતેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે. હાલનાં તબક્કે મગફળીમાં વેચવાલી નથી અનેસામે દરેક સેકટરમાંથી માંગ છે. સાઉથનો નવો શિયાળુ પાક જોઈએ એટલો થયો નથી, પરિણામેનિકાસમાં હજી પણ સૌરાષ્ટ્રનાં સીંગદાણાની માંગ સારી છે, પરિણામે બજારો ચાલી રહ્યા છે. વેપારીઓ કહે છે કે મગફળીનાં ભાવમાં હજી પણ રૂ.૧૫થી ૨૫ની જગ્યા છે. મોટો આધાર સીંગતેલ અથવા ખોળ ઉપર રહેલો છે.

આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં વધારો કે ઘટાડો? જાણો આજના (તા. 05/01/2023 ના) ડુંગળીના બજાર ભાવ

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 04/01/2023 ને બુધવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 15566 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 825થી 1406 સુધીના બોલાયા હતાં. જ્યારે જામજોધપુર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 5000 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1400 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 04/01/2023 ને બુધવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 5623 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 930થી 1356 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 2895 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1671 સુધીના બોલાયા હતાં.

આ પણ વાંચો: કપાસના ભાવમાં તેજી; જાણો આજના (તા. 05/01/2023 ના) કપાસના બજાર ભાવ

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 04/01/2023 ને બુધવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1425 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ ઈડર માર્કેટ યાર્ડમાં રૂ. 1697 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 04/01/2023, બુધવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1140 1410
અમરેલી 900 1426
કોડીનાર 1145 1296
સાવરકુંડલા 1070 1391
જેતપુર 970 1371
પોરબંદર 1060 1370
વિસાવદર 952 1376
મહુવા 1260 1382
ગોંડલ 825 1406
કાલાવડ 1050 1370
જુનાગઢ 1070 1372
જામજોધપુર 900 1400
ભાવનગર 1340 1350
માણાવદર 1410 1415
તળાજા 1125 1353
હળવદ 1050 1350
ભેસાણ 850 1333
ખેડબ્રહ્મા 1065 1065
સલાલ 1200 1425
દાહોદ 1180 1220

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 04/01/2023, બુધવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1120 1290
અમરેલી 815 1318
કોડીનાર 1201 1471
સાવરકુંડલા 1050 1293
જસદણ 1150 1375
મહુવા 935 1415
ગોંડલ 930 1356
કાલાવડ 1150 1325
જુનાગઢ 1050 1250
જામજોધપુર 900 1280
ઉપલેટા 1140 1375
ધોરાજી 926 1301
વાંકાનેર 1000 1302
જેતપુર 941 1296
તળાજા 1325 1516
ભાવનગર 1100 1557
રાજુલા 1100 1345
મોરબી 1070 1400
બાબરા 1160 1320
બોટાદ 1000 1305
ધારી 1225 1318
ખંભાળિયા 950 1460
પાલીતાણા 1180 1251
લાલપુર 1196 1207
ધ્રોલ 1060 1346
હિંમતનગર 1100 1671
પાલનપુર 1300 1453
તલોદ 1150 1440
મોડાસા 1010 1405
ડિસા 1251 1351
ટિંટોઇ 1101 1267
ઇડર 1230 1697
ધનસૂરા 1000 1200
ધાનેરા 1270 1311
માણસા 1200 1346
વડગામ 1258 1281
કપડવંજ 1400 1500
ઇકબાલગઢ 1150 1151
સતલાસણા 1150 1273

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment