તલના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી: આજનો સૌથી ઉંચો ભાવ રૂ. 3189, જાણો આજના તલના બજાર ભાવ

WhatsApp Group Join Now

તલના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 05/12/2022 ને સોમવારના રાજકોટ માર્કેટ યાર્ડમાં સફેદ તલની 800 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2750થી 3140 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ તલની 661 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2631થી 3141 સુધીના બોલાયા હતાં.

તેમજ અમરેલી માર્કેટ યાર્ડમાં સફેદ તલની 587 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 3189 સુધીના બોલાયા હતાં. જ્યારે સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં સફેદ તલની 20 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2350થી 2940 સુધીના બોલાયા હતાં.

કાળા તલના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 05/12/2022 ને સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં કાળા તલની 357 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2440થી 2731 સુધીના બોલાયા હતાં. જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં કાળા તલની 64 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1800થી 2706 સુધીના બોલાયા હતાં.

તેમજ જુનાગઢ માર્કેટ યાર્ડમાં કાળા તલની 24 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2040થી 2590 સુધીના બોલાયા હતાં. જ્યારે બોટાદ માર્કેટ યાર્ડમાં કાળા તલની 60 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2165થી 2770 સુધીના બોલાયા હતાં.

તલના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 05/12/2022 ને સોમવારના રોજ સફેદ તલનો સૌથી ઉંચો ભાવ અમરેલી માર્કેટ યાર્ડમાં રૂ. 3189 સુધીનો બોલાયો હતો તેમજ કાળા તલનો સૌથી ઉંચો ભાવ ભાવનગર માર્કેટ યાર્ડમાં રૂ. 3005 સુધીનો બોલાયો હતો.

સફેદ તલના બજાર ભાવ (White/ Safed Tal Na Bajar Bhav):

તા. 05/12/2022 સોમવારના સફેદ તલના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 2750 3140
ગોંડલ 2631 3141
અમરેલી 1100 3189
બોટાદ 2100 3005
સાવરકુંડલા 2350 2940
જામનગર 2000 2950
ભાવનગર 2565 2945
જામજોધપુર 2700 3060
વાંકાનેર 1900 2510
જેતપુર 2411 2896
જસદણ 1600 2975
વિસાવદર 2550 2836
મહુવા 2500 3000
જુનાગઢ 2700 3000
મોરબી 2400 2928
રાજુલા 2700 2701
માણાવદર 2700 3000
બાબરા 2170 3040
કોડીનાર 2500 2990
ધોરાજી 2611 2896
પોરબંદર 1970 1971
હળવદ 2350 3005
ભેંસાણ 2200 2900
તળાજા 2260 3000
ભચાઉ 2300 2931
જામખંભાળિયા 2500 2990
પાલીતાણા 2600 2915
ધ્રોલ 2220 2520
ભુજ 2850 3006

 

કાળા તલના બજાર ભાવ (Black/ Kala Bajar Bhav):

તા. 05/12/2022 સોમવારના કાળા તલના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 2440 2731
અમરેલી 1800 2706
સાવરકુંડલા 2320 2850
બોટાદ 2165 2770
જુનાગઢ 2040 2590
ધોરાજી 2196 2551
જસદણ 1600 2690
ભાવનગર 2280 3005
મહુવા 2500 2501
બાબરા 2240 2630
વિસાવદર 2000 2400
મોરબી 2030 2700

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment