તલના ભાવમાં ભારે ઉછાળો: આજનો સૌથી ઉંચો ભાવ રૂ. 2845, જાણો આજના તલના બજાર ભાવ

WhatsApp Group Join Now

તલના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 20/10/2022 ને ગુરુવારના રાજકોટ માર્કેટ યાર્ડમાં સફેદ તલની 821 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2200થી 2591 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ તલની 937 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2000થી 2621 સુધીના બોલાયા હતાં.

તેમજ અમરેલી માર્કેટ યાર્ડમાં સફેદ તલની 366 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1560થી 2766 સુધીના બોલાયા હતાં. જ્યારે જામનગર માર્કેટ યાર્ડમાં સફેદ તલની 84 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2000થી 2482 સુધીના બોલાયા હતાં.

કાળા તલના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 20/10/2022 ને ગુરુવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં કાળા તલની 286 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2305થી 2720 સુધીના બોલાયા હતાં. જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં કાળા તલની 70 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1390થી 2650 સુધીના બોલાયા હતાં.

તેમજ ગોંડલ માર્કેટ યાર્ડમાં કાળા તલની 280 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2076થી 2726 સુધીના બોલાયા હતાં. જ્યારે બોટાદ માર્કેટ યાર્ડમાં કાળા તલની 230 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2250થી 2845 સુધીના બોલાયા હતાં.

તલના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 20/10/2022 ને ગુરુવારના રોજ સફેદ તલનો સૌથી ઉંચો ભાવ અમરેલી માર્કેટ યાર્ડમાં રૂ. 2766 સુધીનો બોલાયો હતો તેમજ કાળા તલનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમાં રૂ. 2845 સુધીનો બોલાયો હતો.

સફેદ તલના બજાર ભાવ (White/ Safed Tal Na Bajar Bhav):

તા. 20/10/2022 ગુરુવારના સફેદ તલના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 2200 2591
ગોંડલ 2000 2621
અમરેલી 1560 2766
બોટાદ 2185 2745
સાવરકુંડલા 1900 2584
જામનગર 2000 2482
ભાવનગર 2099 2601
જામજોધપુર 2400 2401
કાલાવડ 2300 2565
વાંકાનેર 2000 2360
જેતપુર 2201 2511
જસદણ 1500 2500
વિસાવદર 2200 2406
મહુવા 2339 2550
જુનાગઢ 2000 2532
મોરબી 1600 2512
રાજુલા 2001 2371
બાબરા 1710 2610
કોડીનાર 2200 2480
ધોરાજી 1700 2456
પોરબંદર 2305 2400
હળવદ 2100 2550
ઉપલેટા 2200 2340
ભેંસાણ 1600 2350
તળાજા 2112 2600
જામખંભાળિયા 2250 2449
પાલીતાણા 2165 2560
ધ્રોલ 2010 2505
ભુજ 2100 2385
ઉંઝા 2070 2560
ધાનેરા 2260 2501
કુકરવાડા 1600 1900
વિસનગર 2000 2525
પાટણ 1421 2121
સિધ્ધપુર 1800 2727
ભીલડી 2299 2400
દીયોદર 2200 2500
કલોલ 1980 1981
ડિસા 2252 2301
કડી 1970 2480
પાથાવાડ 2208 2220
કપડવંજ 2000 2300
વીરમગામ 2385 2652
થરાદ 1800 2360
વાવ 1411 1412
લાખાણી 2100 2430
દાહોદ 1800 2000

 

કાળા તલના બજાર ભાવ (Black/ Kala Bajar Bhav):

તા. 20/10/2022 ગુરુવારના કાળા તલના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 2305 2720
અમરેલી 1390 2650
સાવરકુંડલા 2100 2650
ગોંડલ 2076 2726
બોટાદ 2250 2845
જુનાગઢ 2400 2600
જામજોધપુર 2000 2646
જસદણ 1555 2595
ભાવનગર 1900 2570
મહુવા 2575 2585
બાબરા 1995 2515
મોરબી 1470 2344
દશાડાપાટડી 1825 1951
પાલીતાણા 2070 2625

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment