તલના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી: આજનો સૌથી ઉંચો ભાવ રૂ. 3260, જાણો આજના તલના બજાર ભાવ

WhatsApp Group Join Now

તલના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 09/12/2022 ને શુક્રવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં સફેદ તલની 371 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2650થી 2970 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ તલની 606 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1901થી 3071 સુધીના બોલાયા હતાં.

તેમજ અમરેલી માર્કેટ યાર્ડમાં સફેદ તલની 323 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2170થી 3150 સુધીના બોલાયા હતાં. જ્યારે સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં સફેદ તલની 70 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2355થી 2700 સુધીના બોલાયા હતાં.

કાળા તલના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 09/12/2022 ને શુક્રવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં કાળા તલની 100 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2336થી 2378 સુધીના બોલાયા હતાં. જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં કાળા તલની 27 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1700થી 2680 સુધીના બોલાયા હતાં.

તેમજ જુનાગઢ માર્કેટ યાર્ડમાં કાળા તલની 47 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2150થી 2649 સુધીના બોલાયા હતાં. જ્યારે બોટાદ માર્કેટ યાર્ડમાં કાળા તલની 60 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2100થી 2730 સુધીના બોલાયા હતાં.

તલના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 09/12/2022 ને શુક્રવારના રોજ સફેદ તલનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટ યાર્ડમાં રૂ. 3260 સુધીનો બોલાયો હતો તેમજ કાળા તલનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમાં રૂ. 2730 સુધીનો બોલાયો હતો.

સફેદ તલના બજાર ભાવ (White/ Safed Tal Na Bajar Bhav):

તા. 09/12/2022 શુક્રવારના સફેદ તલના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 2650 2970
ગોંડલ 2191 3031
અમરેલી 2170 3150
બોટાદ 2075 3060
સાવરકુંડલા 2355 2700
જામનગર 2300 2850
ભાવનગર 2351 2879
જામજોધપુર 2700 2996
વાંકાનેર 2350 2800
જેતપુર 2451 2896
જસદણ 1815 2900
મહુવા 2500 2591
જુનાગઢ 2400 2820
મોરબી 2000 2820
રાજુલા 1850 2800
માણાવદર 2500 2800
બાબરા 2270 2830
કોડીનાર 2350 2865
ધોરાજી 2600 2891
પોરબંદર 2074 2075
હળવદ 2330 2936
ઉપલેટા 2200 2390
તળાજા 2705 3052
ભચાઉ 2300 2700
જામખંભાળિયા 2500 2784
પાલીતાણા 2650 2950
ભુજ 2790 2872
હારીજ 2500 3032
ઉંઝા 2375 3260
ધાનેરા 2500 2600
કુકરવાડા 2400 2551
વિસનગર 1900 2570
મહેસાણા 2626 2627
ડિસા 2495 2496
પાથાવાડ 2095 2480
કપડવંજ 2200 2650
બાવળા 2725 2726
વાવ 2400 2401
દાહોદ 380 460

 

કાળા તલના બજાર ભાવ (Black/ Kala Bajar Bhav):

તા. 09/12/2022 શુક્રવારના કાળા તલના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 2336 2678
અમરેલી 1700 2680
સાવરકુંડલા 2342 2675
બોટાદ 2100 2730
જુનાગઢ 2150 2649
જામજોધપુર 1800 2400
તળાજા 2700 2701
જસદણ 2000 2670
મહુવા 2652 2653
વિસાવદર 2150 2446
મોરબી 1440 2700
લાલપુર 2400 2401
પાલીતાણા 400 550

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment