તલના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી: આજનો સૌથી ઉંચો ભાવ રૂ. 3851, જાણો આજના તલના બજાર ભાવ

WhatsApp Group Join Now

તલના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 17/11/2022 ને ગુરુવારના રાજકોટ માર્કેટ યાર્ડમાં સફેદ તલની 1171 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2900થી 3204 સુધીના બોલાયા હતાં. જ્યારે સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં સફેદ તલની 50 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2480થી 3175 સુધીના બોલાયા હતાં.

તેમજ અમરેલી માર્કેટ યાર્ડમાં સફેદ તલની 216 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1290થી 3500 સુધીના બોલાયા હતાં. જ્યારે જામનગર માર્કેટ યાર્ડમાં સફેદ તલની 421 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2500થી 3100 સુધીના બોલાયા હતાં.

કાળા તલના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 17/11/2022 ને ગુરુવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં કાળા તલની 329 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2540થી 2870 સુધીના બોલાયા હતાં. જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં કાળા તલની 213 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1700થી 3077 સુધીના બોલાયા હતાં.

તેમજ જુનાગઢ માર્કેટ યાર્ડમાં કાળા તલની 61 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2400થી 2895 સુધીના બોલાયા હતાં. જ્યારે બોટાદ માર્કેટ યાર્ડમાં કાળા તલની 83 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 2195થી 3130 સુધીના બોલાયા હતાં.

તલના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 17/11/2022 ને ગુરુવારના રોજ સફેદ તલનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમાં રૂ. 3625 સુધીનો બોલાયો હતો તેમજ કાળા તલનો સૌથી ઉંચો ભાવ તળાજા માર્કેટ યાર્ડમાં રૂ. 3851 સુધીનો બોલાયો હતો.

સફેદ તલના બજાર ભાવ (White/ Safed Tal Na Bajar Bhav):

તા. 17/11/2022 ગુરુવારના સફેદ તલના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 2900 3204
ગોંડલ 2501 3291
અમરેલી 1290 3500
બોટાદ 2165 3625
સાવરકુંડલા 2480 3175
જામનગર 2500 3100
ભાવનગર 2600 3131
જામજોધપુર 2950 3206
વાંકાનેર 2750 3385
જેતપુર 2611 3221
જસદણ 2600 3285
વિસાવદર 2700 3000
મહુવા 2854 3341
જુનાગઢ 2500 3300
મોરબી 1815 3251
રાજુલા 2700 3575
માણાવદર 2800 3000
બાબરા 2065 3235
કોડીનાર 2500 2970
ધોરાજી 2696 3056
ઉપલેટા 2700 2950
ભેંસાણ 2000 3181
તળાજા 2105 3375
ભચાઉ 2350 2400
જામખંભાળિયા 2750 3145
પાલીતાણા 2450 2650
દશાડાપાટડી 2050 2621
ધ્રોલ 2240 2400
ભુજ 3000 3150
હારીજ 2300 2551
ઉંઝા 2600 3331
ધાનેરા 2251 2900
થરા 2450 3340
વિજાપુર 2020 2021
વિસનગર 2651 3170
માણસા 2480 2481
પાટણ 2000 2500
મહેસાણા 2450 2900
સિધ્ધપુર 2421 2470
ડિસા 2560 2725
કડી 2996 3100
પાથાવાડ 2500 2572
બેચરાજી 1400 1921
વીરમગામ 2741 2921
થરાદ 2400 3051
ઇકબાલગઢ 2700 2771
દાહોદ 1800 2200

 

કાળા તલના બજાર ભાવ (Black/ Kala Bajar Bhav):

તા. 17/11/2022 ગુરુવારના કાળા તલના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 2540 2870
અમરેલી 1700 3077
સાવરકુંડલા 2650 3160
બોટાદ 2195 3130
જુનાગઢ 2400 2895
જામજોધપુર 2200 2926
તળાજા 2700 3851
જસદણ 2000 2500
ભાવનગર 2200 2201
મહુવા 2701 3002
બાબરા 2180 2650
વિસાવદર 2250 2596
મોરબી 2701 2908

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment