આજના બજાર ભાવ: આજે બજારમાં ભારે ઉછાળો, જાણો ઘઉં, કપાસ, ડુંગળી, એરંડા, મગફળી, રાયડો વગેરેના ભાવ

WhatsApp Group Join Now

આજના તા. 20/06/2022 ને સોમવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

જામનગર માર્કેટ યાર્ડ:

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2500થી 4085 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1750થી 2095 સુધીનો બોલાયો હતો.

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 2100 2550
જુવાર 590 645
બાજરો 335 452
ઘઉં 380 488
મગ 1000 1315
અડદ 800 1470
તુવેર 890 1090
ચોળી 390 1145
મેથી 500 1160
મગફળી જીણી 1100 1400
મગફળી જાડી 1000 1225
એરંડા 700 1450
તલ 2000 1450
તલ કાળા 2150 2500
રાયડો 800 1225
લસણ 80 325
જીરૂ 2500 4085
અજમો 1750 2095
ધાણા 700 1057
ડુંગળી 280 450
સોયાબીન 1000 1185
કલોંજી 1400 2480

 

ગોંડલ માર્કેટ યાર્ડ:

ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2201થી 4001 સુધીનો બોલાયો હતો તથા મરચા સૂકા પટ્ટોનો ભાવ રૂ. 951થી 951 સુધીનો બોલાયો હતો.

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 420 468
ઘઉં ટુકડા 412 524
કપાસ 1001 2621
મગફળી જીણી 920 1341
મગફળી જાડી 815 1381
મગફળી નવી 950 1346
સીંગદાણા 1600 1871
શીંગ ફાડા 1051 1681
એરંડા 1331 1461
તલ 1500 2201
કાળા તલ 1351 2601
તલ લાલ 2081 2101
જીરૂ 2201 4001
ઈસબગુલ 1426 1426
વરિયાળી 1376 1376
ધાણા 1000 2281
ધાણી 1100 2411
મરચા સૂકા પટ્ટો
951 951
લસણ 101 401
ડુંગળી 81 256
ડુંગળી સફેદ 91 176
બાજરો 300 300
જુવાર 371 691
મગ 1000 1341
ચણા 721 861
વાલ 701 1561
અડદ 800 1451
ચોળા/ચોળી 651 1171
મઠ 1041 1041
તુવેર 826 1211
રાજગરો 1351 1351
સોયાબીન 1061 1226
રાયડો 981 1151
રાઈ 1091 1111
મેથી 551 1011
સુવા 1200 1231
ગોગળી 701 1141
સુરજમુખી 801 1101
વટાણા 601 821

 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં કાળા તલનો ભાવ રૂ. 1850થી 2752 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1900થી 2268 સુધીનો બોલાયો હતો.

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 380 468
બાજરો 250 430
ચણા 770 901
અડદ 1290 1470
તુવેર 950 1252
મગફળી જીણી 985 1226
મગફળી જાડી 860 1242
સીંગફાડા 1250 1580
એરંડા 1306 1427
તલ 1800 2207
તલ કાળા 1850 2752
ધાણા 1900 2268
મગ 800 1340
સીંગદાણા 1550 1740
સોયાબીન 950 1225
ગુવાર 900 1008

 

મોરબી માર્કેટ યાર્ડ:

મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2440થી 3950 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 1600થી 2340 સુધીનો બોલાયો હતો.

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 423 529
તલ 1800 2160
મગફળી જીણી 1080 1206
જીરૂ 2440 3950
બાજરો 510 530
જુવાર 534 600
અડદ 805 1237
ચણા 700 840
એરંડા 1382 1432
વરિયાળી 1904 1904
તુવેર 990 1028
તલ કાળા 1600 2340
સીંગદાણા 1550 1790
ગુવારનું બી 560 1018

 

મહુવા માર્કેટ યાર્ડ:

મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડ ડુંગળી, કપાસ અને નાળીયેર માટે ખુબ જ પ્રખ્યાત છે. મહુવા માર્કેટ યાર્ડમાં નાળીયેરનો ભાવ રૂ. 444થી 1507 સુધીનો બોલાયો હતો નાળીયેરની આવક 100 નંગ તરીકે ગણવામાં આવે છે. મહુવામાં કપાસનો ભાવ રૂ. 1500થી 2349 સુધીનો બોલાયો હતો.

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1500 2349
મગફળી જીણી 1112 1326
મગફળી જાડી 800 1252
એરંડા 1325 1349
અજમો 1318 1318
જુવાર 374 701
બાજરો 371 550
ઘઉં 351 590
મકાઈ 400 456
અડદ 925 1439
મગ 1102 2100
મેથી 701 762
ચણા 653 900
તલ 1830 2185
તલ કાળા 1801 2561
તુવેર 570 570
ધાણા 1602 1902
ડુંગળી 85 328
ડુંગળી સફેદ 144 211
નાળિયેર
444 1507

 

રાજકોટ માર્કેટ યાર્ડ:

રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3670થી 4010 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 2100થી 2551 સુધીનો બોલાયો હતો.

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ બી.ટી. 2100 2551
ઘઉં લોકવન 426 456
ઘઉં ટુકડા 435 496
જુવાર સફેદ 465 661
જુવાર પીળી 375 470
બાજરી 280 461
તુવેર 989 1200
ચણા પીળા 800 850
ચણા સફેદ 1400 1850
અડદ 1000 1432
મગ 1130 1330
વાલ દેશી 950 1775
વાલ પાપડી 1825 2050
ચોળી 980 1222
કળથી 750 940
સીંગદાણા 1700 1810
મગફળી જાડી 1085 1331
મગફળી જીણી 1070 1300
તલી 1970 2174
સુરજમુખી 950 1290
એરંડા 1400 1483
અજમો 1575 2050
સુવા 1150 1460
સોયાબીન 1150 1233
સીંગફાડા 1080 1690
કાળા તલ 1950 2560
લસણ 200 434
ધાણા 1920 2200
ધાણી 1950 2310
વરીયાળી 1500 1950
જીરૂ 3670 4010
રાય 1120 1220
મેથી 950 1180
ઇસબગુલ 2265 2265
કલોંજી 2100 2541
રાયડો 1140 1220
રજકાનું બી 3500 4800
ગુવારનું બી 1000 1045

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment